Hymn No. 5778 | Date: 17-May-1995
જુગ જુગની રે જાણકાર, મારા હૈયાંની વાતની બની ના કેમ તું જાણકાર
juga juganī rē jāṇakāra, mārā haiyāṁnī vātanī banī nā kēma tuṁ jāṇakāra
મા, ભગવાન (Almighty Mother, God)
1995-05-17
1995-05-17
1995-05-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1277
જુગ જુગની રે જાણકાર, મારા હૈયાંની વાતની બની ના કેમ તું જાણકાર
જુગ જુગની રે જાણકાર, મારા હૈયાંની વાતની બની ના કેમ તું જાણકાર
હોય ભલે તેં એ જાણી, મૌન ધરીને તોયે કેમ તું તો બેઠી
કર્યાં છે ઉતાવળે તો જીવનમાં રે મારા, ખુલ્લા તો શંકાના દ્વાર
મુશ્કેલીઓને મુશ્કેલીઓ, દેતીને દેતી રહી છે જીવનમાં તો પડકાર
સત્ય અહિંસા તો છે જગમાં, જગમાં તો જીવનના તો શણગાર
ડૂબી ડૂબી માયામાં, કરી ના શક્યે જીવનમાં, એ શણગારો અંગીકાર
પળેપળના જીવનના ઓ જાણકાર, રહેવા ના દેજો જીવનમાં અંધકાર
ચડતી પડતીની જીવનમાં જાણકાર,બનજે ના મને તું પાડનાર
છું જગમાં હું તો તારોને તારો, છું જગમાં તને હું પૂજનાર
છે જગની રે તું તો જાણકાર, છે જગને રે તું ધારણ કરનાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
juga juganī rē jāṇakāra, mārā haiyāṁnī vātanī banī nā kēma tuṁ jāṇakāra
hōya bhalē tēṁ ē jāṇī, mauna dharīnē tōyē kēma tuṁ tō bēṭhī
karyāṁ chē utāvalē tō jīvanamāṁ rē mārā, khullā tō śaṁkānā dvāra
muśkēlīōnē muśkēlīō, dētīnē dētī rahī chē jīvanamāṁ tō paḍakāra
satya ahiṁsā tō chē jagamāṁ, jagamāṁ tō jīvananā tō śaṇagāra
ḍūbī ḍūbī māyāmāṁ, karī nā śakyē jīvanamāṁ, ē śaṇagārō aṁgīkāra
palēpalanā jīvananā ō jāṇakāra, rahēvā nā dējō jīvanamāṁ aṁdhakāra
caḍatī paḍatīnī jīvanamāṁ jāṇakāra,banajē nā manē tuṁ pāḍanāra
chuṁ jagamāṁ huṁ tō tārōnē tārō, chuṁ jagamāṁ tanē huṁ pūjanāra
chē jaganī rē tuṁ tō jāṇakāra, chē jaganē rē tuṁ dhāraṇa karanāra
|