Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1311 | Date: 01-Jun-1988
‘મા’ ની પાસે બેસી આજે, ‘મા’ નું નામ તો બોલ
‘mā' nī pāsē bēsī ājē, ‘mā' nuṁ nāma tō bōla

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1311 | Date: 01-Jun-1988

‘મા’ ની પાસે બેસી આજે, ‘મા’ નું નામ તો બોલ

  No Audio

‘mā' nī pāsē bēsī ājē, ‘mā' nuṁ nāma tō bōla

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-06-01 1988-06-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12800 ‘મા’ ની પાસે બેસી આજે, ‘મા’ નું નામ તો બોલ ‘મા’ ની પાસે બેસી આજે, ‘મા’ નું નામ તો બોલ

બેસી આજે એની સામે, અંતર તારું ખોલ

મનના વિચારો તારા, આજે બધાય તો છોડ

બેસી આજે એની પાસે, ચિત્તડું તારું એમાં જોડ

‘મા’ સામે બેસી આજે, માયાને એની તોલ

નામેનામમાં એના, મસ્ત બનીને આજે તું ડોલ

નથી દૂર એ તુજથી, આજે એની દૂરીને તોડ

તારા જીવનને તો આજે, એની સામે તો મોડ

કર્તા કરાવતા છે તો માતા, સાચો નાતો એની સાથે જોડ

પડી માયામાં ઘૂમ્યો ઘણો, હવે હૈયેથી માયા છોડ
View Original Increase Font Decrease Font


‘મા’ ની પાસે બેસી આજે, ‘મા’ નું નામ તો બોલ

બેસી આજે એની સામે, અંતર તારું ખોલ

મનના વિચારો તારા, આજે બધાય તો છોડ

બેસી આજે એની પાસે, ચિત્તડું તારું એમાં જોડ

‘મા’ સામે બેસી આજે, માયાને એની તોલ

નામેનામમાં એના, મસ્ત બનીને આજે તું ડોલ

નથી દૂર એ તુજથી, આજે એની દૂરીને તોડ

તારા જીવનને તો આજે, એની સામે તો મોડ

કર્તા કરાવતા છે તો માતા, સાચો નાતો એની સાથે જોડ

પડી માયામાં ઘૂમ્યો ઘણો, હવે હૈયેથી માયા છોડ




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

‘mā' nī pāsē bēsī ājē, ‘mā' nuṁ nāma tō bōla

bēsī ājē ēnī sāmē, aṁtara tāruṁ khōla

mananā vicārō tārā, ājē badhāya tō chōḍa

bēsī ājē ēnī pāsē, cittaḍuṁ tāruṁ ēmāṁ jōḍa

‘mā' sāmē bēsī ājē, māyānē ēnī tōla

nāmēnāmamāṁ ēnā, masta banīnē ājē tuṁ ḍōla

nathī dūra ē tujathī, ājē ēnī dūrīnē tōḍa

tārā jīvananē tō ājē, ēnī sāmē tō mōḍa

kartā karāvatā chē tō mātā, sācō nātō ēnī sāthē jōḍa

paḍī māyāmāṁ ghūmyō ghaṇō, havē haiyēthī māyā chōḍa
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan Kakaji is requesting us to keep our minds free while sitting besides the Divine Mother and worshipping her. So that it can take us to peace. As even just chanting out the name of the Divine Mother can pull us out from so many difficulties.

Kakaji worships

Sitting in front of the Divine Mother, now atleast take her name.

Sitting in front of her today, open your inner consciousness.

If the thoughts of your mind are growing today then leave it.

Sitting near to her open your heart and get attached to her.

Sit infront of her today and weigh with the illusions.

Taking her name move here and there enjoying it freely.

It is not at all far from you, break that distance today.

You can change your life infront of her today.

You are the doer and the maker O'Mother, Join

the truthful relation with her today.

Wandered a lot falling in illusions now remove illusions from your heart.
Scan Image

Gujarati Bhajan no. 1311 by Satguru Devendra Ghia - Kaka
First...130913101311...Last