1988-06-14
1988-06-14
1988-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12814
ઢૂંઢી રહ્યો છે માનવ, કર્તાને જગમાં તો સદાય
ઢૂંઢી રહ્યો છે માનવ, કર્તાને જગમાં તો સદાય
યુગો જૂની છે કહાની, આજે પણ એ ચાલી આવે
તુલસીદાસે તો ભજ્યાં, રામનામના સહારે
દીધાં દર્શન ત્યારે, રામ બનીને કર્તાએ તો ત્યારે
‘મા’ સ્વરૂપ માની ભજ્યાં, રામકૃષ્ણે તો એને
મૂર્તિમાં શ્વાસ તો લીધા, ‘મા’ બની એણે ત્યારે
જચ્યું કૃષ્ણ સ્વરૂપ, હૈયે સદા તો મીરાંને
બનીને કૃષ્ણ તો નાચ્યા, મીરાંના શુદ્ધ ભાવે
અભિષેક તો ભીલે કીધો, શંકરને ભોળા ભાવે
પ્રકટ્યા કર્તા શંકર સ્વરૂપે, બનીને તો ત્યારે
કદી દ્વારપાળ તો બન્યા, બન્યા કદી સખા સ્વરૂપે
ભક્તો પાસે આવ્યા, વિવિધ રૂપે ને ભાવે
કદી હૂંડી તો સ્વીકારી, કદી નાવડી તો તારી
જરૂરિયાત જાગી જ્યારે, કીધાં કામ એવાં ત્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઢૂંઢી રહ્યો છે માનવ, કર્તાને જગમાં તો સદાય
યુગો જૂની છે કહાની, આજે પણ એ ચાલી આવે
તુલસીદાસે તો ભજ્યાં, રામનામના સહારે
દીધાં દર્શન ત્યારે, રામ બનીને કર્તાએ તો ત્યારે
‘મા’ સ્વરૂપ માની ભજ્યાં, રામકૃષ્ણે તો એને
મૂર્તિમાં શ્વાસ તો લીધા, ‘મા’ બની એણે ત્યારે
જચ્યું કૃષ્ણ સ્વરૂપ, હૈયે સદા તો મીરાંને
બનીને કૃષ્ણ તો નાચ્યા, મીરાંના શુદ્ધ ભાવે
અભિષેક તો ભીલે કીધો, શંકરને ભોળા ભાવે
પ્રકટ્યા કર્તા શંકર સ્વરૂપે, બનીને તો ત્યારે
કદી દ્વારપાળ તો બન્યા, બન્યા કદી સખા સ્વરૂપે
ભક્તો પાસે આવ્યા, વિવિધ રૂપે ને ભાવે
કદી હૂંડી તો સ્વીકારી, કદી નાવડી તો તારી
જરૂરિયાત જાગી જ્યારે, કીધાં કામ એવાં ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍhūṁḍhī rahyō chē mānava, kartānē jagamāṁ tō sadāya
yugō jūnī chē kahānī, ājē paṇa ē cālī āvē
tulasīdāsē tō bhajyāṁ, rāmanāmanā sahārē
dīdhāṁ darśana tyārē, rāma banīnē kartāē tō tyārē
‘mā' svarūpa mānī bhajyāṁ, rāmakr̥ṣṇē tō ēnē
mūrtimāṁ śvāsa tō līdhā, ‘mā' banī ēṇē tyārē
jacyuṁ kr̥ṣṇa svarūpa, haiyē sadā tō mīrāṁnē
banīnē kr̥ṣṇa tō nācyā, mīrāṁnā śuddha bhāvē
abhiṣēka tō bhīlē kīdhō, śaṁkaranē bhōlā bhāvē
prakaṭyā kartā śaṁkara svarūpē, banīnē tō tyārē
kadī dvārapāla tō banyā, banyā kadī sakhā svarūpē
bhaktō pāsē āvyā, vividha rūpē nē bhāvē
kadī hūṁḍī tō svīkārī, kadī nāvaḍī tō tārī
jarūriyāta jāgī jyārē, kīdhāṁ kāma ēvāṁ tyārē
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji says that the Almighty has been looked out by humans since era's. As we want to know about the creator,the doer. Kakaji has explained by giving examples of various saints.
Kakaji narrates
The human being is always looking out for the doer in the world.
It is a very old story being carried out from Era's and is being continued today too.
Saint Tulsidas he always chanted the name of Lord Ram.
He got the vision of the Divine Lord Ram when Saint Tulsidas started becoming Lord Ram by doing like him.
Saint Ram Krishna worshipped the Divine in the form of Mother. And she also started breathing in the form of an idol being like a Mother.
The Divine was adored heartily in the form of Lord Krishna to Saint Meera.
And the Divine becoming Krishna danced on the pure emotions of Saint Meera.
A tribe anointed Lord Shankar with pure and pious emotions.
And the very moment the Almighty Lord Shankar emerged.
The Almighty has always taken different forms, for it's devotees, sometimes became a gatekeeper, some times became a friend.
For devotees the Almighty has come in different emotions and forms.
Sometimes accepted the bill & sometime sailed the boat.
But whenever the necessity arised, the work was done.
Here Kakaji says we just need to have full faith in the Almighty and keep our emotions right, rest all is taken care by the Divinity.
|