Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5801 | Date: 30-May-1995
થયા નથી, થવાના નથી, જગમાં પ્રભુ જેવા કોઈ થવાના નથી
Thayā nathī, thavānā nathī, jagamāṁ prabhu jēvā kōī thavānā nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5801 | Date: 30-May-1995

થયા નથી, થવાના નથી, જગમાં પ્રભુ જેવા કોઈ થવાના નથી

  No Audio

thayā nathī, thavānā nathī, jagamāṁ prabhu jēvā kōī thavānā nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-05-30 1995-05-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1289 થયા નથી, થવાના નથી, જગમાં પ્રભુ જેવા કોઈ થવાના નથી થયા નથી, થવાના નથી, જગમાં પ્રભુ જેવા કોઈ થવાના નથી

કર્યા અપમાન ભલે એના, ભલું કર્યા વિના એ તો રહેવાના નથી

ભૂલ્યા જગમાં, માયામાં સહુ એને, પ્રભુ તોયે કોઈને ભૂલવાના નથી

પૂર્ણ શક્તિશાળી તો છે રે પ્રભુ, અભિમાન શક્તિનું તો એને નથી

ભક્તો કાજે રહે સદા એ તો તત્પર, ભક્તવત્સલ એના જેવા બીજા નથી

વહે છે જગમાં સહુ ઉપર કરુણા એની, એના જેવા કરુણાનિધિ બીજા નથી

વરસાવે છે દયા સહુ ઉપર એ તો, એના જેવા દયાસાગર બીજા કોઈ નથી

કરતા રહ્યાં છે ને વરસાવે છે પ્રેમ સહુ ઉપર, પ્રેમસાગર એના જેવા બીજા કોઈ નથી

કરે ના અન્યાય એ કોઈના ઉપર, એના જેવા ન્યાયી બીજા તો કોઈ નથી

નથી ખાલી જગમાં એના વિના રે કોઈ, એના જેવા સર્વવ્યાપક કોઈ નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thayā nathī, thavānā nathī, jagamāṁ prabhu jēvā kōī thavānā nathī

karyā apamāna bhalē ēnā, bhaluṁ karyā vinā ē tō rahēvānā nathī

bhūlyā jagamāṁ, māyāmāṁ sahu ēnē, prabhu tōyē kōīnē bhūlavānā nathī

pūrṇa śaktiśālī tō chē rē prabhu, abhimāna śaktinuṁ tō ēnē nathī

bhaktō kājē rahē sadā ē tō tatpara, bhaktavatsala ēnā jēvā bījā nathī

vahē chē jagamāṁ sahu upara karuṇā ēnī, ēnā jēvā karuṇānidhi bījā nathī

varasāvē chē dayā sahu upara ē tō, ēnā jēvā dayāsāgara bījā kōī nathī

karatā rahyāṁ chē nē varasāvē chē prēma sahu upara, prēmasāgara ēnā jēvā bījā kōī nathī

karē nā anyāya ē kōīnā upara, ēnā jēvā nyāyī bījā tō kōī nathī

nathī khālī jagamāṁ ēnā vinā rē kōī, ēnā jēvā sarvavyāpaka kōī nathī
Scan Image

Gujarati Bhajan no. 5801 by Satguru Devendra Ghia - Kaka
First...579757985799...Last