1988-07-31
1988-07-31
1988-07-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12893
તુજ અંશમાંથી અંશ બનાવી માડી
તુજ અંશમાંથી અંશ બનાવી માડી
વિશ્વમાં મુજને વહેતો કર્યો
તુજ શક્તિમાંથી તો શક્તિ ભરી
એનાથી તો હું અજાણ રહ્યો
મર્યાદારહિત તું તો છે રે માડી
મર્યાદાથી તો મુજને બાંધ્યો
જડ અને ચેતનમાં રહી તું તો વ્યાપી
મુજને તો તે ચેતનવંતો કર્યો
સુખ અને આનંદનો ભંડાર તું તો રહી
સુખ અને આનંદ માટે ફરતો રહ્યો
સત્તા તો જગમાં સદા તારી રહી
મોડો વહેલો તો એ સમજ્યો
લીલા તો છે માડી આ તો કેવી
છું તારો તોય તુજથી જુદો કર્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તુજ અંશમાંથી અંશ બનાવી માડી
વિશ્વમાં મુજને વહેતો કર્યો
તુજ શક્તિમાંથી તો શક્તિ ભરી
એનાથી તો હું અજાણ રહ્યો
મર્યાદારહિત તું તો છે રે માડી
મર્યાદાથી તો મુજને બાંધ્યો
જડ અને ચેતનમાં રહી તું તો વ્યાપી
મુજને તો તે ચેતનવંતો કર્યો
સુખ અને આનંદનો ભંડાર તું તો રહી
સુખ અને આનંદ માટે ફરતો રહ્યો
સત્તા તો જગમાં સદા તારી રહી
મોડો વહેલો તો એ સમજ્યો
લીલા તો છે માડી આ તો કેવી
છું તારો તોય તુજથી જુદો કર્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuja aṁśamāṁthī aṁśa banāvī māḍī
viśvamāṁ mujanē vahētō karyō
tuja śaktimāṁthī tō śakti bharī
ēnāthī tō huṁ ajāṇa rahyō
maryādārahita tuṁ tō chē rē māḍī
maryādāthī tō mujanē bāṁdhyō
jaḍa anē cētanamāṁ rahī tuṁ tō vyāpī
mujanē tō tē cētanavaṁtō karyō
sukha anē ānaṁdanō bhaṁḍāra tuṁ tō rahī
sukha anē ānaṁda māṭē pharatō rahyō
sattā tō jagamāṁ sadā tārī rahī
mōḍō vahēlō tō ē samajyō
līlā tō chē māḍī ā tō kēvī
chuṁ tārō tōya tujathī judō karyō
English Explanation |
|
In this Gujarati bhajan,
He is saying…
I am a part of you, O Divine Mother, and you have let me flow in this world.
Filled your own energy in me, O Divine Mother, but, I remained ignorant of it.
You are limitless, O Divine Mother, but you have bound me with the limits.
You are omnipresent, even in lifeless and in every life, O Divine Mother, you have made me with your consciousness.
You are the treasure of happiness and bliss, O Divine Mother, but you have kept me roaming in search of happiness.
You are the omnipotent in this world, O Divine Mother, I have understood that eventually.
The play of yours is such, O Divine Mother, that though, I am part of you, still you have kept me separate from you.
Kaka is reflecting that we all are a part of the Supreme. We are part of Divine consciousness, still we are given separate identity from the Supreme. The purpose of this human life given to us, is to merge back with the Supreme, which is our source, our beginning and our end.
|
|