1988-09-05
1988-09-05
1988-09-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12962
ભરી દે તું વિશ્વાસ હૈયે તો ભારોભાર
ભરી દે તું વિશ્વાસ હૈયે તો ભારોભાર
તું ધરમને મારગે ચાલ્યો જા, તું ચાલ્યો જા, તું ચાલ્યો જા
રાખ ના ડર તું હૈયે તો લગાર, તું ધરમને મારગે ચાલ્યો જા
આવશે હૈયે તો મુસીબતો અપાર, તું ધરમને મારગે ચાલ્યો જા
કરવા સામનો રહેજે સદા તું તૈયાર, તું ધરમને મારગે ચાલ્યો જા
છે સદા નાશવંત, આ તો સંસાર, તું ધરમને મારગે ચાલ્યો જા
છે ધરમ તો સંસારમાં રે ગળ્યો કંસાર, તું ધરમને મારગે ચાલ્યો જા
છે ધરમ તો સંસારમાં સુખ તણો ભંડાર, તું ધરમને મારગે ચાલ્યો જા
આપશે જીવનમાં એ તો શાંતિ અપાર, તું ધરમને મારગે ચાલ્યો જા
જાળવી રહેશે તને, રહેશે ચોખ્ખા વ્યવહાર, તું ધરમને મારગે ચાલ્યો જા
આવ્યો બહારથી, નથી જગ તારું કાયમનું ઘરબાર, તું ધરમને મારગે ચાલ્યો જા
નથી કોઈ દોસ્ત કે દુશ્મન, મળ્યા તને કર્માનુસાર, તું ધરમને મારગે ચાલ્યો જા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bharī dē tuṁ viśvāsa haiyē tō bhārōbhāra
tuṁ dharamanē māragē cālyō jā, tuṁ cālyō jā, tuṁ cālyō jā
rākha nā ḍara tuṁ haiyē tō lagāra, tuṁ dharamanē māragē cālyō jā
āvaśē haiyē tō musībatō apāra, tuṁ dharamanē māragē cālyō jā
karavā sāmanō rahējē sadā tuṁ taiyāra, tuṁ dharamanē māragē cālyō jā
chē sadā nāśavaṁta, ā tō saṁsāra, tuṁ dharamanē māragē cālyō jā
chē dharama tō saṁsāramāṁ rē galyō kaṁsāra, tuṁ dharamanē māragē cālyō jā
chē dharama tō saṁsāramāṁ sukha taṇō bhaṁḍāra, tuṁ dharamanē māragē cālyō jā
āpaśē jīvanamāṁ ē tō śāṁti apāra, tuṁ dharamanē māragē cālyō jā
jālavī rahēśē tanē, rahēśē cōkhkhā vyavahāra, tuṁ dharamanē māragē cālyō jā
āvyō bahārathī, nathī jaga tāruṁ kāyamanuṁ gharabāra, tuṁ dharamanē māragē cālyō jā
nathī kōī dōsta kē duśmana, malyā tanē karmānusāra, tuṁ dharamanē māragē cālyō jā
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
Fill up your heart with utmost faith and you continue walking on the path of religion (spirituality), continue walking, continue walking.
Do not feel intimidated, you just continue walking on the path of religion (spirituality).
Many obstacles will come, you just continue walking on the path of religion (spirituality).
Always be prepared to face them, you just continue walking on the path of religion (spirituality).
This world is mortal, you just continue walking on the path of religion (spirituality).
Your spirituality is the sweet nectar in this world, you just continue walking on the path of religion (spirituality).
Your spirituality is the treasure of true happiness, you just continue walking on the path of religion (spirituality).
Your spirituality will give you immense peace, you just continue walking on the path of religion (spirituality).
Your spirituality will hold you high and keep your conduct pure, you just continue walking on the path of religion (spirituality).
You have come into this world from the outside. This world is not your home, you just continue walking on the path of religion (spirituality).
Here there are no friends, no enemies, they have come into your life as per your karmas (actions), you just continue walking on the path of religion (spirituality).
Kaka is explaining about the eternal truth of this world, this life, and the purpose of this life. In this mortal world and in our mortal life, the only thing that is eternal truth is our spiritual consciousness, which results in good conduct, correct actions, internal happiness and utmost peace in the heart.
|