Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1492 | Date: 19-Sep-1988
યોગીઓ યોગથી પહોંચ્યા તો પ્રભુ પાસે
Yōgīō yōgathī pahōṁcyā tō prabhu pāsē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1492 | Date: 19-Sep-1988

યોગીઓ યોગથી પહોંચ્યા તો પ્રભુ પાસે

  No Audio

yōgīō yōgathī pahōṁcyā tō prabhu pāsē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-09-19 1988-09-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12981 યોગીઓ યોગથી પહોંચ્યા તો પ્રભુ પાસે યોગીઓ યોગથી પહોંચ્યા તો પ્રભુ પાસે

જ્ઞાનીઓ પહોંચ્યા જ્ઞાનથી તો પ્રભુ પાસે

ભીંજાઈ ભક્તિથી તો, પ્રભુ પહોંચ્યા ભક્તો પાસે

કીધું યોગે તો રક્ષણ યોગીઓનું સદા

કીધું રક્ષણ મંત્રોએ, માંત્રિકોનું તો સદા

કીધું રક્ષણ ભક્તોનું તો પ્રભુએ સદા

દ્વાર સિદ્ધિ યોગથી તો સદા ખૂલ્યાં

મંત્રોથી તો દેવો સદાય વશમાં રહ્યા

સામે ચડીને પ્રભુએ ભક્તોનાં કામો તો કીધાં

મંત્રથી, યોગથી, ભક્તિથી, જ્ઞાન મન એક કીધાં

પ્રભુએ ત્યારે તો સહુને, અપનાવી લીધા
View Original Increase Font Decrease Font


યોગીઓ યોગથી પહોંચ્યા તો પ્રભુ પાસે

જ્ઞાનીઓ પહોંચ્યા જ્ઞાનથી તો પ્રભુ પાસે

ભીંજાઈ ભક્તિથી તો, પ્રભુ પહોંચ્યા ભક્તો પાસે

કીધું યોગે તો રક્ષણ યોગીઓનું સદા

કીધું રક્ષણ મંત્રોએ, માંત્રિકોનું તો સદા

કીધું રક્ષણ ભક્તોનું તો પ્રભુએ સદા

દ્વાર સિદ્ધિ યોગથી તો સદા ખૂલ્યાં

મંત્રોથી તો દેવો સદાય વશમાં રહ્યા

સામે ચડીને પ્રભુએ ભક્તોનાં કામો તો કીધાં

મંત્રથી, યોગથી, ભક્તિથી, જ્ઞાન મન એક કીધાં

પ્રભુએ ત્યારે તો સહુને, અપનાવી લીધા




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

yōgīō yōgathī pahōṁcyā tō prabhu pāsē

jñānīō pahōṁcyā jñānathī tō prabhu pāsē

bhīṁjāī bhaktithī tō, prabhu pahōṁcyā bhaktō pāsē

kīdhuṁ yōgē tō rakṣaṇa yōgīōnuṁ sadā

kīdhuṁ rakṣaṇa maṁtrōē, māṁtrikōnuṁ tō sadā

kīdhuṁ rakṣaṇa bhaktōnuṁ tō prabhuē sadā

dvāra siddhi yōgathī tō sadā khūlyāṁ

maṁtrōthī tō dēvō sadāya vaśamāṁ rahyā

sāmē caḍīnē prabhuē bhaktōnāṁ kāmō tō kīdhāṁ

maṁtrathī, yōgathī, bhaktithī, jñāna mana ēka kīdhāṁ

prabhuē tyārē tō sahunē, apanāvī līdhā
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Yogis have reached God through yog.

The scholars have reached God through knowledge.

But, God has reached out to the devotees soaked by their pure devotion.

The yog has always been protected by yog.

The mantras have protected those who have recited them.

But, the devotees have always been protected by the Almighty himself.

The doors to Siddhis (power) opens through yog.

The devas (gods) remain impressed by mantras.

But, the work of devotees is done by the Almighty himself without even being told.

When ways of mantras, yog devotion, and knowledge become one in all minds, then the Divine accepts them all.

Kaka is explaining that there are different ways of attaining the Divine. Reciting mantras or following the practice of yog or gaining knowledge of Vedas and Puranas leads you to the Almighty. But, only the pure devotion of a devotee invokes God in such a way that God himself comes running to them to protect them, to uplift them, to love them back. Meerabai, Narsihn Mehta, and Radha are such examples of pure devotion. Devotion invokes God in Sahaj (natural) way.
Scan Image

Gujarati Bhajan no. 1492 by Satguru Devendra Ghia - Kaka
First...149214931494...Last