Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4513 | Date: 24-Jan-1993
ક્ષણનું પણ તારી માયાનું ખેંચાણ, પીડા ઊભી કરી જાય, એ તો કેમ સહન થાય
Kṣaṇanuṁ paṇa tārī māyānuṁ khēṁcāṇa, pīḍā ūbhī karī jāya, ē tō kēma sahana thāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 4513 | Date: 24-Jan-1993

ક્ષણનું પણ તારી માયાનું ખેંચાણ, પીડા ઊભી કરી જાય, એ તો કેમ સહન થાય

  No Audio

kṣaṇanuṁ paṇa tārī māyānuṁ khēṁcāṇa, pīḍā ūbhī karī jāya, ē tō kēma sahana thāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1993-01-24 1993-01-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13 ક્ષણનું પણ તારી માયાનું ખેંચાણ, પીડા ઊભી કરી જાય, એ તો કેમ સહન થાય ક્ષણનું પણ તારી માયાનું ખેંચાણ, પીડા ઊભી કરી જાય, એ તો કેમ સહન થાય

હૈયાંમાં જ્યાં તારી સાચી લગન લાગી જાય રે પ્રભુ, ત્યાં જગનું તો ભાન ભૂલી જવાય

તારા સાચા પ્રેમનું જ્યાં પાન થઈ જાય પ્રભુ, જગ પ્રેમ તો ત્યાં ફિક્કો લાગી જાય

તારા નામમાં રે પ્રભુ, જ્યાં ચિત્તડું ચોંટી જાય, ચિત્તડું ત્યાં બીજે જાતું અટકી જાય

જગમાં જ્યાં તારું ને તારું દર્શન થાતું જાય પ્રભુ, હૈયાંમાંથી વેર ત્યાં તો હટી જાય

જ્યાં મનને ચિત્તડું તારામયને તારામય થાતું જાય, સાચું સુખ જીવનમાં ત્યાં મળતું જાય

જ્યાં દિલને અંતર તો સાફ થાતું જાય, દર્શન તારું રે પ્રભુ, ત્યાં થાતું ને થાતું જાય

કદી ઝલક તારી તો દેખાય, કદી તો તું સામે આવી, હે પ્રભુ વાત તો કરી જાય

સુખદુઃખની માયા જ્યાં હૈયેથી હટી જાય, હૈયાંમાં તો ત્યારે તારા વિના રહેના બીજું જરાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kṣaṇanuṁ paṇa tārī māyānuṁ khēṁcāṇa, pīḍā ūbhī karī jāya, ē tō kēma sahana thāya

haiyāṁmāṁ jyāṁ tārī sācī lagana lāgī jāya rē prabhu, tyāṁ jaganuṁ tō bhāna bhūlī javāya

tārā sācā prēmanuṁ jyāṁ pāna thaī jāya prabhu, jaga prēma tō tyāṁ phikkō lāgī jāya

tārā nāmamāṁ rē prabhu, jyāṁ cittaḍuṁ cōṁṭī jāya, cittaḍuṁ tyāṁ bījē jātuṁ aṭakī jāya

jagamāṁ jyāṁ tāruṁ nē tāruṁ darśana thātuṁ jāya prabhu, haiyāṁmāṁthī vēra tyāṁ tō haṭī jāya

jyāṁ mananē cittaḍuṁ tārāmayanē tārāmaya thātuṁ jāya, sācuṁ sukha jīvanamāṁ tyāṁ malatuṁ jāya

jyāṁ dilanē aṁtara tō sāpha thātuṁ jāya, darśana tāruṁ rē prabhu, tyāṁ thātuṁ nē thātuṁ jāya

kadī jhalaka tārī tō dēkhāya, kadī tō tuṁ sāmē āvī, hē prabhu vāta tō karī jāya

sukhaduḥkhanī māyā jyāṁ haiyēthī haṭī jāya, haiyāṁmāṁ tō tyārē tārā vinā rahēnā bījuṁ jarāya
Scan Image

Gujarati Bhajan no. 4513 by Satguru Devendra Ghia - Kaka
First...451045114512...Last