Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1512 | Date: 30-Sep-1988
થવાનું હતું જે કાલ, તે આજ તો થઈ ગયું
Thavānuṁ hatuṁ jē kāla, tē āja tō thaī gayuṁ

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 1512 | Date: 30-Sep-1988

થવાનું હતું જે કાલ, તે આજ તો થઈ ગયું

  No Audio

thavānuṁ hatuṁ jē kāla, tē āja tō thaī gayuṁ

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1988-09-30 1988-09-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13001 થવાનું હતું જે કાલ, તે આજ તો થઈ ગયું થવાનું હતું જે કાલ, તે આજ તો થઈ ગયું

રહી ગયો અફસોસ હૈયે, કાળ કાલની રાહ જોઈ ના શક્યું

મોત આવવાનું હતું કદી, આજ એ તો આવી ગયું

રહી ગયો અફસોસ, કરવાનું હતું જે એ બધું રહી ગયું

નિર્ણયો કીધા કંઈક સાચા, કાલ પર તો છોડયા બધા

કાલ ના આવી કદી, કાળ કાલને તો ગળી ગયું

મળ્યું જીવનમાં જે આજે, હાથમાં કંઈક તો રહી ગયું

જીવન જગમાં ના રહ્યું, હાથનું હાથમાં તો રહી ગયું

પુણ્ય કર્મ જીવનમાં જાગી ગયા, આજનું આજ જે થઈ ગયું

લઈ શક્યો ના કાળ એને, મન પ્રભુ ચરણે પહોંચી ગયું
View Original Increase Font Decrease Font


થવાનું હતું જે કાલ, તે આજ તો થઈ ગયું

રહી ગયો અફસોસ હૈયે, કાળ કાલની રાહ જોઈ ના શક્યું

મોત આવવાનું હતું કદી, આજ એ તો આવી ગયું

રહી ગયો અફસોસ, કરવાનું હતું જે એ બધું રહી ગયું

નિર્ણયો કીધા કંઈક સાચા, કાલ પર તો છોડયા બધા

કાલ ના આવી કદી, કાળ કાલને તો ગળી ગયું

મળ્યું જીવનમાં જે આજે, હાથમાં કંઈક તો રહી ગયું

જીવન જગમાં ના રહ્યું, હાથનું હાથમાં તો રહી ગયું

પુણ્ય કર્મ જીવનમાં જાગી ગયા, આજનું આજ જે થઈ ગયું

લઈ શક્યો ના કાળ એને, મન પ્રભુ ચરણે પહોંચી ગયું




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thavānuṁ hatuṁ jē kāla, tē āja tō thaī gayuṁ

rahī gayō aphasōsa haiyē, kāla kālanī rāha jōī nā śakyuṁ

mōta āvavānuṁ hatuṁ kadī, āja ē tō āvī gayuṁ

rahī gayō aphasōsa, karavānuṁ hatuṁ jē ē badhuṁ rahī gayuṁ

nirṇayō kīdhā kaṁīka sācā, kāla para tō chōḍayā badhā

kāla nā āvī kadī, kāla kālanē tō galī gayuṁ

malyuṁ jīvanamāṁ jē ājē, hāthamāṁ kaṁīka tō rahī gayuṁ

jīvana jagamāṁ nā rahyuṁ, hāthanuṁ hāthamāṁ tō rahī gayuṁ

puṇya karma jīvanamāṁ jāgī gayā, ājanuṁ āja jē thaī gayuṁ

laī śakyō nā kāla ēnē, mana prabhu caraṇē pahōṁcī gayuṁ
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

What was supposed to happen tomorrow, has happened today.

A regret has remained in the heart, that the death could not wait for tomorrow.

Death was supposed to come some day, it just arrived today.

A regret remained that whatever was needed to be done, remained unfulfilled.

Some decisions were taken correctly, and many were left for tomorrow.

Tomorrow never came, the death swallowed the tomorrow.

Whatever was attained in life, remained in the hands. But, the life itself is not sustained, whatever remained in the hands, just remained there.

The virtuous acts remained alive, whatever was done till today.

The death could not take it away. The soul has reached the feet of the Divine.

Kaka is explaining that all of us know that we are going to depart one day from this world. But, none of us are prepared for it to happen today. Kaka is urging us to introspect on this eternal truth about life. And, he is urging us to do as many good deeds as possible before our life ends, since those deeds will remain alive even after our passing away.
Scan Image

Gujarati Bhajan no. 1512 by Satguru Devendra Ghia - Kaka
First...151015111512...Last