Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1531 | Date: 13-Oct-1988
જોઈ સુખી અન્યને, જલન છૂપું, હૈયે જો જાગે
Jōī sukhī anyanē, jalana chūpuṁ, haiyē jō jāgē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1531 | Date: 13-Oct-1988

જોઈ સુખી અન્યને, જલન છૂપું, હૈયે જો જાગે

  No Audio

jōī sukhī anyanē, jalana chūpuṁ, haiyē jō jāgē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-10-13 1988-10-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13020 જોઈ સુખી અન્યને, જલન છૂપું, હૈયે જો જાગે જોઈ સુખી અન્યને, જલન છૂપું, હૈયે જો જાગે

ના દેખે એ દોષ ખુદનો, પ્રભુનો દોષ તો નિત્ય કાઢે

સમજે, દેખાયે માયા ખોટી, સમજમાં તોય ન આવે

ખાતો રહે, સદાયે એમાં ગોથાં, સમય વૃથા ગુમાવે

વેર વાસના, હૈયે ખૂબ જગાવી, શાંતિ તો ક્યાંથી આવે

હોયે, એ તો જાયે ખોવાઈ, દુર્લભ દર્શન શાંતિના થાયે

ના હોયે દુઃખ, દુઃખ તો નોતરી, દુઃખ તો રડતો જાયે

સુખની ચાવી ના ગોતી, દુઃખમાં ડૂબતો રહી જાયે
View Original Increase Font Decrease Font

જોઈ સુખી અન્યને, જલન છૂપું, હૈયે જો જાગે

ના દેખે એ દોષ ખુદનો, પ્રભુનો દોષ તો નિત્ય કાઢે

સમજે, દેખાયે માયા ખોટી, સમજમાં તોય ન આવે

ખાતો રહે, સદાયે એમાં ગોથાં, સમય વૃથા ગુમાવે

વેર વાસના, હૈયે ખૂબ જગાવી, શાંતિ તો ક્યાંથી આવે

હોયે, એ તો જાયે ખોવાઈ, દુર્લભ દર્શન શાંતિના થાયે

ના હોયે દુઃખ, દુઃખ તો નોતરી, દુઃખ તો રડતો જાયે

સુખની ચાવી ના ગોતી, દુઃખમાં ડૂબતો રહી જાયે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōī sukhī anyanē, jalana chūpuṁ, haiyē jō jāgē

nā dēkhē ē dōṣa khudanō, prabhunō dōṣa tō nitya kāḍhē

samajē, dēkhāyē māyā khōṭī, samajamāṁ tōya na āvē

khātō rahē, sadāyē ēmāṁ gōthāṁ, samaya vr̥thā gumāvē

vēra vāsanā, haiyē khūba jagāvī, śāṁti tō kyāṁthī āvē

hōyē, ē tō jāyē khōvāī, durlabha darśana śāṁtinā thāyē

nā hōyē duḥkha, duḥkha tō nōtarī, duḥkha tō raḍatō jāyē

sukhanī cāvī nā gōtī, duḥkhamāṁ ḍūbatō rahī jāyē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Looking at someone’s happiness, if you feel jealous deep inside, then you are not seeing the fault of your own and you think it’s God’s fault.

Despite understanding that illusion is delusional, you do not comprehend this and keep indulging in it, then you are wasting your time.

When you create animosity and desires in your mind, then you cannot achieve peace. The peace becomes even rarer.

Even when there is no unhappiness, you invite the unhappiness, then you keep crying about this unhappiness.

You do not look for the key to the happiness, instead, you continue crying in unhappiness.

Kaka is explaining about the perception in life. We run after immaterial desires, keep indulging in illusion and keep feeling unhappiness. We have the tendency to create unhappiness, remain unhappy and stay away from peace. Kaka is urging us to see the positive instead of creating negativity which is not even there. It is just the creation of our mind. Kaka is urging us to train our mind to stay close to the positivity, which results in a peaceful, calmer mind.
Scan Image

Gujarati Bhajan no. 1531 by Satguru Devendra Ghia - Kaka
First...153115321533...Last