Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5816 | Date: 12-Jun-1995
જ્યાં અવાજ મારો પહોંચી જાય, અવાજ બીજો ત્યાં તો ના સંભળાય
Jyāṁ avāja mārō pahōṁcī jāya, avāja bījō tyāṁ tō nā saṁbhalāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5816 | Date: 12-Jun-1995

જ્યાં અવાજ મારો પહોંચી જાય, અવાજ બીજો ત્યાં તો ના સંભળાય

  No Audio

jyāṁ avāja mārō pahōṁcī jāya, avāja bījō tyāṁ tō nā saṁbhalāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1995-06-12 1995-06-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1304 જ્યાં અવાજ મારો પહોંચી જાય, અવાજ બીજો ત્યાં તો ના સંભળાય જ્યાં અવાજ મારો પહોંચી જાય, અવાજ બીજો ત્યાં તો ના સંભળાય

નજર મારી જ્યાં પહોંચી જાય, શોધવું છે જેને, ગોતવું છે જેને, એને શોધતી જાય

હૈયું તો જ્યાં ભાવોને ભાવોમાં ઝોલાં ખાય, કેમ કરીને સ્થિર એને કહેવાય

હૈયાંની કોમળતાને જે સ્પર્શી જાય, ઝણઝણાટી એની એ તો દેતી જાય

હૈયું ઝણઝણ્યું જ્યાં જેમાં, પ્રેમ રસ તરબોળ, એમાં એ થાતું જાય

ઓતપ્રોત થાઉં હું જ્યાં જેમાં, સુખદુઃખની અસર ત્યાં તો નવ થાય

જોર ભાવોનું જ્યાં હૈયાંમાં વધતું જાય, ભાવેભાવોમાં અવાજ બદલાતો જાય

મારોને મારો અવાજ જ્યાં સાંભળતો જાઉં, ધ્યાન મારું ત્યાં બીજે ના જાય

અવાજ મારોને મારો રે જગમાં, મારા અસ્તિત્વની બાંગ પોકારી જાય

પ્રભુના દરવાજા ખટખટાવી, અવાજ મારો જો હૈયે પ્રભુના પહોંચી જાય, ધન્ય થઈ જવાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jyāṁ avāja mārō pahōṁcī jāya, avāja bījō tyāṁ tō nā saṁbhalāya

najara mārī jyāṁ pahōṁcī jāya, śōdhavuṁ chē jēnē, gōtavuṁ chē jēnē, ēnē śōdhatī jāya

haiyuṁ tō jyāṁ bhāvōnē bhāvōmāṁ jhōlāṁ khāya, kēma karīnē sthira ēnē kahēvāya

haiyāṁnī kōmalatānē jē sparśī jāya, jhaṇajhaṇāṭī ēnī ē tō dētī jāya

haiyuṁ jhaṇajhaṇyuṁ jyāṁ jēmāṁ, prēma rasa tarabōla, ēmāṁ ē thātuṁ jāya

ōtaprōta thāuṁ huṁ jyāṁ jēmāṁ, sukhaduḥkhanī asara tyāṁ tō nava thāya

jōra bhāvōnuṁ jyāṁ haiyāṁmāṁ vadhatuṁ jāya, bhāvēbhāvōmāṁ avāja badalātō jāya

mārōnē mārō avāja jyāṁ sāṁbhalatō jāuṁ, dhyāna māruṁ tyāṁ bījē nā jāya

avāja mārōnē mārō rē jagamāṁ, mārā astitvanī bāṁga pōkārī jāya

prabhunā daravājā khaṭakhaṭāvī, avāja mārō jō haiyē prabhunā pahōṁcī jāya, dhanya thaī javāya
Scan Image

Gujarati Bhajan no. 5816 by Satguru Devendra Ghia - Kaka
First...581258135814...Last