1988-11-08
1988-11-08
1988-11-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13061
ના આવી શકું તારી પાસે, ના જઈ શકું તુજથી દૂર
ના આવી શકું તારી પાસે, ના જઈ શકું તુજથી દૂર
રે માડી, હવે મારે તો કરવું શું (2)
નથી સાચી રે આ કાયા, નથી છૂટતી રે તારી માયા - રે માડી...
સુખમાં તો માડી જંજાળ જાગે, દુઃખમાં તો તું માડી યાદ આવે - રે માડી...
તેજમાં તો માડી પડછાયો દેખાયે, અંધકારે નજરમાં ન કાંઈ આવે - રે માડી...
રસ્તા મળ્યા માડી બધાયે ખોટા, મળ્યા ના માડી એક ભી સાચા - રે માડી...
કરતા સામનો શક્તિ ઘટી, સામનાની લંગાર છે તો લાંબી - રે માડી...
જાગે કદી હિંમતનો ઝરો, મળે કદી નિરાશાનો તો કૂવો - રે માડી...
રાખે છે બેડી મોહની જકડી, વળગી છે સાંકળ લોભ-લાલચની - રે માડી...
હસતા હસતા સહું, રડતાં રડતાં સહું, તને તો આ બધું કહું - રે માડી...
કૃપા તારી યાચું, તારી પાસે તો માગું, હવે ઝાલ હાથ તો મારો - રે માડી...
https://www.youtube.com/watch?v=huHO_cSFuKk
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ના આવી શકું તારી પાસે, ના જઈ શકું તુજથી દૂર
રે માડી, હવે મારે તો કરવું શું (2)
નથી સાચી રે આ કાયા, નથી છૂટતી રે તારી માયા - રે માડી...
સુખમાં તો માડી જંજાળ જાગે, દુઃખમાં તો તું માડી યાદ આવે - રે માડી...
તેજમાં તો માડી પડછાયો દેખાયે, અંધકારે નજરમાં ન કાંઈ આવે - રે માડી...
રસ્તા મળ્યા માડી બધાયે ખોટા, મળ્યા ના માડી એક ભી સાચા - રે માડી...
કરતા સામનો શક્તિ ઘટી, સામનાની લંગાર છે તો લાંબી - રે માડી...
જાગે કદી હિંમતનો ઝરો, મળે કદી નિરાશાનો તો કૂવો - રે માડી...
રાખે છે બેડી મોહની જકડી, વળગી છે સાંકળ લોભ-લાલચની - રે માડી...
હસતા હસતા સહું, રડતાં રડતાં સહું, તને તો આ બધું કહું - રે માડી...
કૃપા તારી યાચું, તારી પાસે તો માગું, હવે ઝાલ હાથ તો મારો - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā āvī śakuṁ tārī pāsē, nā jaī śakuṁ tujathī dūra
rē māḍī, havē mārē tō karavuṁ śuṁ (2)
nathī sācī rē ā kāyā, nathī chūṭatī rē tārī māyā - rē māḍī...
sukhamāṁ tō māḍī jaṁjāla jāgē, duḥkhamāṁ tō tuṁ māḍī yāda āvē - rē māḍī...
tējamāṁ tō māḍī paḍachāyō dēkhāyē, aṁdhakārē najaramāṁ na kāṁī āvē - rē māḍī...
rastā malyā māḍī badhāyē khōṭā, malyā nā māḍī ēka bhī sācā - rē māḍī...
karatā sāmanō śakti ghaṭī, sāmanānī laṁgāra chē tō lāṁbī - rē māḍī...
jāgē kadī hiṁmatanō jharō, malē kadī nirāśānō tō kūvō - rē māḍī...
rākhē chē bēḍī mōhanī jakaḍī, valagī chē sāṁkala lōbha-lālacanī - rē māḍī...
hasatā hasatā sahuṁ, raḍatāṁ raḍatāṁ sahuṁ, tanē tō ā badhuṁ kahuṁ - rē māḍī...
kr̥pā tārī yācuṁ, tārī pāsē tō māguṁ, havē jhāla hātha tō mārō - rē māḍī...
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
I cannot come to you and I cannot even go away from you, O Divine Mother, now what should I do? What should I do?
This body is not the truth, yet I cannot detach away from this illusion, O Divine Mother, what should I do? What should I do?
In happiness, O Mother, confusion is created and in unhappiness, you are remembered, O Divine Mother, what should I do? What should I do?
In light, O Mother, a shadow is created and in darkness nothing is seen, O Divine Mother, what should I do? What should I do?
Found many roads, O Mother, but all were wrong, not a single correct path is found, O Divine Mother, what should I do? What should I do?
While facing the challenges, the strength was expended, the path of obstacles is too long, O Divine Mother, what should I do? What should I do?
Sometimes, the bravery wakes up and again, the deep well of disappointments get filled up. O Divine Mother, what should I do? What should I do?
The chains of attraction and obsession is holding me tight and the chains of greed and temptation is tied around me. O Divine Mother, what should I do? What should I do?
I tell you everything while smiling and also while crying, O Divine Mother, what should I do? What should I do?
I yearn for your grace, I long for blessings from you, please hold my hand now, O Divine Mother.
In this bhajan, Kaka is explaining the dilemma that we all face while we live in this illusion and and also seek for spiritual upliftment to Divine Mother and asking for Her grace to bring us out of this state of confusion, despair and darkness. Without the guiding light of Divine Mother’s grace, upliftment of the soul is not possible. And without the prayer, the Divine Grace is not received.
ના આવી શકું તારી પાસે, ના જઈ શકું તુજથી દૂરના આવી શકું તારી પાસે, ના જઈ શકું તુજથી દૂર
રે માડી, હવે મારે તો કરવું શું (2)
નથી સાચી રે આ કાયા, નથી છૂટતી રે તારી માયા - રે માડી...
સુખમાં તો માડી જંજાળ જાગે, દુઃખમાં તો તું માડી યાદ આવે - રે માડી...
તેજમાં તો માડી પડછાયો દેખાયે, અંધકારે નજરમાં ન કાંઈ આવે - રે માડી...
રસ્તા મળ્યા માડી બધાયે ખોટા, મળ્યા ના માડી એક ભી સાચા - રે માડી...
કરતા સામનો શક્તિ ઘટી, સામનાની લંગાર છે તો લાંબી - રે માડી...
જાગે કદી હિંમતનો ઝરો, મળે કદી નિરાશાનો તો કૂવો - રે માડી...
રાખે છે બેડી મોહની જકડી, વળગી છે સાંકળ લોભ-લાલચની - રે માડી...
હસતા હસતા સહું, રડતાં રડતાં સહું, તને તો આ બધું કહું - રે માડી...
કૃપા તારી યાચું, તારી પાસે તો માગું, હવે ઝાલ હાથ તો મારો - રે માડી...1988-11-08https://i.ytimg.com/vi/huHO_cSFuKk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=huHO_cSFuKk
|