Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1594 | Date: 07-Dec-1988
સ્વાર્થમાં નાચી, સ્વાર્થમાં રાચી, સ્વાર્થમાં તણાતો રહ્યો
Svārthamāṁ nācī, svārthamāṁ rācī, svārthamāṁ taṇātō rahyō

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 1594 | Date: 07-Dec-1988

સ્વાર્થમાં નાચી, સ્વાર્થમાં રાચી, સ્વાર્થમાં તણાતો રહ્યો

  No Audio

svārthamāṁ nācī, svārthamāṁ rācī, svārthamāṁ taṇātō rahyō

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1988-12-07 1988-12-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13083 સ્વાર્થમાં નાચી, સ્વાર્થમાં રાચી, સ્વાર્થમાં તણાતો રહ્યો સ્વાર્થમાં નાચી, સ્વાર્થમાં રાચી, સ્વાર્થમાં તણાતો રહ્યો

પ્રભુતણા દર્શનમાં, સ્વાર્થે પડદો તો પાડી દીધો

ક્રોધમાં ડૂબી, ક્રોધમાં ભૂલી, ક્રોધમાં તો સળગી રહ્યો

પ્રભુતણા દર્શનમાં, ક્રોધે પડદો તો પાડી દીધો

વેરમાં ભૂલી, વેરમાં ખૂંપી, વેરમાં તો જલતો રહ્યો

પ્રભુતણા દર્શનમાં, વેરે પડદો તો પાડી દીધો

અહંમાં ડૂબી, અહંમાં ફૂલી, અહંમાં ઘસડાતો રહ્યો

પ્રભુતણા દર્શનમાં, અહમે પડદો તો પાડી દીધો

કામમાં જળી, કામમાં બળી, કામમાં ડૂબતો ગયો

પ્રભુતણા દર્શનમાં, કામે પડદો તો પાડી દીધો

માયામાં નાચી, માયામાં રાચી, માયામાં ડૂબતો રહ્યો

પ્રભુતણા દર્શનમાં, માયાએ પડદો તો પાડી દીધો

લોભમાં લલચાઈ, લોભમાં તણાઈ, લોભમાં તણાતો ગયો

પ્રભુતણાં દર્શનમાં, લોભે પડદો તો પાડી દીધો

ઈર્ષ્યામાં જલી, ઈર્ષ્યામાં ભૂલી, ઈર્ષ્યામાં જલતો રહ્યો

પ્રભુતણાં દર્શનમાં, ઈર્ષ્યાએ પડદો તો પાડી દીધો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

svārthamāṁ nācī, svārthamāṁ rācī, svārthamāṁ taṇātō rahyō

prabhutaṇā darśanamāṁ, svārthē paḍadō tō pāḍī dīdhō

krōdhamāṁ ḍūbī, krōdhamāṁ bhūlī, krōdhamāṁ tō salagī rahyō

prabhutaṇā darśanamāṁ, krōdhē paḍadō tō pāḍī dīdhō

vēramāṁ bhūlī, vēramāṁ khūṁpī, vēramāṁ tō jalatō rahyō

prabhutaṇā darśanamāṁ, vērē paḍadō tō pāḍī dīdhō

ahaṁmāṁ ḍūbī, ahaṁmāṁ phūlī, ahaṁmāṁ ghasaḍātō rahyō

prabhutaṇā darśanamāṁ, ahamē paḍadō tō pāḍī dīdhō

kāmamāṁ jalī, kāmamāṁ balī, kāmamāṁ ḍūbatō gayō

prabhutaṇā darśanamāṁ, kāmē paḍadō tō pāḍī dīdhō

māyāmāṁ nācī, māyāmāṁ rācī, māyāmāṁ ḍūbatō rahyō

prabhutaṇā darśanamāṁ, māyāē paḍadō tō pāḍī dīdhō

lōbhamāṁ lalacāī, lōbhamāṁ taṇāī, lōbhamāṁ taṇātō gayō

prabhutaṇāṁ darśanamāṁ, lōbhē paḍadō tō pāḍī dīdhō

īrṣyāmāṁ jalī, īrṣyāmāṁ bhūlī, īrṣyāmāṁ jalatō rahyō

prabhutaṇāṁ darśanamāṁ, īrṣyāē paḍadō tō pāḍī dīdhō
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Dancing in selfishness, indulging in selfishness, I kept stretching in selfishness.

God’s vision got curtained by my selfishness.

Drowning in anger, forgetting in anger, I kept burning in anger.

God’s vision got curtained by my anger.

Forgetting in animosity, dwelling in animosity, I kept burning in revenge.

God’s vision got curtained by my animosity.

Drowning in ego, boasting in ego, I kept dipping in ego.

God’s vision got curtained by my ego.

Indulging in lust, burning in lust, I kept drowning in lust.

God’s vision got curtained by my lust.

Dancing in illusion, indulging in illusion, I kept sinking in illusion.

God’s vision got curtained by my attachment.

Getting tempted by greed, getting drawn by greed, I kept slipping by greed.

God’s vision got curtained by my greed.

Burning in jealousy, forgetting in jealousy, I kept burning in jealousy.

God’s vision got curtained by my jealousy.

Kaka is simply explaining that when there is selfishness, anger, animosity, ego, desires jealousy and greed filled in the heart, and when there is attachment to illusion filled in the heart, then we are far away from the purity of Divine consciousness that is there within us.
Scan Image

Gujarati Bhajan no. 1594 by Satguru Devendra Ghia - Kaka
First...159415951596...Last