1995-06-18
1995-06-18
1995-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1314
સફેદ સાગરમાં, કાળો ચંદ્ર તો, ઘૂમતો ને ઘૂમતો જાય
સફેદ સાગરમાં, કાળો ચંદ્ર તો, ઘૂમતો ને ઘૂમતો જાય
ઘૂમતો ને ઘૂમતો જાય, સારા જગને એ તો નીરખતો જાય
ચમકે તારલિયાનું તેજ જ્યાં એમાં, ત્યાં સુધી નીરખે સદાય
કાળા ને સફેદના સહઅસ્તિત્વનું પ્રતીક બનતો જાય
ફરતો ફરતો અંતર સાગરમાં, ડૂબકી જ્યાં મારી જાય
જીવનને જીવનમાં, નવા સ્વરૂપને, નીરખતોને નીરખતો જાય
જીવનનું સ્વરૂપ જ્યાં સમજ્યા, ધારા આનંદની વ્હેતી જાય
વહે જ્યાં આનંદની અશ્રુધારા, આનંદ એ નીહાળતી જાય
પ્રેમભર્યા વાતાવરણમાં પ્રેમથી એ આનંદે આનંદે ઘૂમતો જાય
હરેક માનવનો રહ્યો છે એ ચંદ્ર જુદો, કાર્ય એકસરખું કરતા જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saphēda sāgaramāṁ, kālō caṁdra tō, ghūmatō nē ghūmatō jāya
ghūmatō nē ghūmatō jāya, sārā jaganē ē tō nīrakhatō jāya
camakē tāraliyānuṁ tēja jyāṁ ēmāṁ, tyāṁ sudhī nīrakhē sadāya
kālā nē saphēdanā sahaastitvanuṁ pratīka banatō jāya
pharatō pharatō aṁtara sāgaramāṁ, ḍūbakī jyāṁ mārī jāya
jīvananē jīvanamāṁ, navā svarūpanē, nīrakhatōnē nīrakhatō jāya
jīvananuṁ svarūpa jyāṁ samajyā, dhārā ānaṁdanī vhētī jāya
vahē jyāṁ ānaṁdanī aśrudhārā, ānaṁda ē nīhālatī jāya
prēmabharyā vātāvaraṇamāṁ prēmathī ē ānaṁdē ānaṁdē ghūmatō jāya
harēka mānavanō rahyō chē ē caṁdra judō, kārya ēkasarakhuṁ karatā jāya
|
|