Hymn No. 1654 | Date: 18-Jan-1989
થોડું લેશે, થોડું લેતો જાશે, થોડું થોડું કરતા, ભાર વધતો જાશે
thōḍuṁ lēśē, thōḍuṁ lētō jāśē, thōḍuṁ thōḍuṁ karatā, bhāra vadhatō jāśē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1989-01-18
1989-01-18
1989-01-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13143
થોડું લેશે, થોડું લેતો જાશે, થોડું થોડું કરતા, ભાર વધતો જાશે
થોડું લેશે, થોડું લેતો જાશે, થોડું થોડું કરતા, ભાર વધતો જાશે
છે ઊંચકવાનો તો એ તારે ને તારે, વિચાર એ તો કરી લેજે
ના રાખ આશ તું અન્યની, કદી ન કદી આશ તો તૂટી જાશે
થાશે હળવો ભારથી જ્યાં તું, માર્ગ તારો તો જલદી કપાશે
કરશે જરૂરિયાત તો જ્યાં ઓછી, ભાર ઓછો સહન કરવો પડશે
મારગે મારગે, ભાર તો તું કરશે ભેગો, ભાર નીચે દબાઈ જાશે
રાખશે વિશ્વાસ મારગમાં તું હૈયે, જરૂરિયાતનું તો મળતું રહેશે
ના કરશે વિશ્વાસે તું ભેગું, ઉપરવાળો તો બધું સંભાળી લેશે
તૂટશે ના હિંમત તો જેની, હિંમત એની ના તૂટવા દેશે
છે ન્યાય તો એનો અનોખો, ન્યાય તો સહુને મળી રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thōḍuṁ lēśē, thōḍuṁ lētō jāśē, thōḍuṁ thōḍuṁ karatā, bhāra vadhatō jāśē
chē ūṁcakavānō tō ē tārē nē tārē, vicāra ē tō karī lējē
nā rākha āśa tuṁ anyanī, kadī na kadī āśa tō tūṭī jāśē
thāśē halavō bhārathī jyāṁ tuṁ, mārga tārō tō jaladī kapāśē
karaśē jarūriyāta tō jyāṁ ōchī, bhāra ōchō sahana karavō paḍaśē
māragē māragē, bhāra tō tuṁ karaśē bhēgō, bhāra nīcē dabāī jāśē
rākhaśē viśvāsa māragamāṁ tuṁ haiyē, jarūriyātanuṁ tō malatuṁ rahēśē
nā karaśē viśvāsē tuṁ bhēguṁ, uparavālō tō badhuṁ saṁbhālī lēśē
tūṭaśē nā hiṁmata tō jēnī, hiṁmata ēnī nā tūṭavā dēśē
chē nyāya tō ēnō anōkhō, nyāya tō sahunē malī rahēśē
|