Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5827 | Date: 19-Jun-1995
ધ્રુજારીને ધ્રુજારીની, ધ્રુજારીમાં અમે ધ્રુજી ગયા
Dhrujārīnē dhrujārīnī, dhrujārīmāṁ amē dhrujī gayā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5827 | Date: 19-Jun-1995

ધ્રુજારીને ધ્રુજારીની, ધ્રુજારીમાં અમે ધ્રુજી ગયા

  No Audio

dhrujārīnē dhrujārīnī, dhrujārīmāṁ amē dhrujī gayā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-06-19 1995-06-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1315 ધ્રુજારીને ધ્રુજારીની, ધ્રુજારીમાં અમે ધ્રુજી ગયા ધ્રુજારીને ધ્રુજારીની, ધ્રુજારીમાં અમે ધ્રુજી ગયા

કદી નાકામિયાબી ધ્રુષજાવી ગઈ અમને, કદી નિરાશાઓમાં ધ્રુજી અમે તો ગયા

પ્રેમના પ્યાલા પહોંચે જ્યાં હોઠે, એ પહેલા ઝૂંટવાઈ ગયા, એમાં અમે ધ્રુષજી ગયા

ડર જીવનમાં હૈયે એવો વળગ્યો, કલ્પનામાં પણ દર્શન એના થાતા રહ્યાં

આદર્શોને આદર્શોની આહુતિ જીવન લેતું રહ્યું દેતા, દેતા આહુતિ અમે ધ્રુજી ગયા

પુર્ણતાની કેડીએ ના ચાલી શક્યા, અલ્પતાના મંડાણ જીવનમાં એમાં મંડાયા

ના ક્રોધના આવેગને કાબૂમાં લઈ શક્યા, ધ્રુષજાવી ગઈ એ જીવનને જીવનમાં

પ્રેમના આવેશમાં અમે પીગળી ગયા, ના પ્રેમ પચાવી શક્યા, ના પ્રગટ કરી શક્યા

રૂદન હૈયાંમાં જ્યાં ના દબાવી શક્યા, ના વેગને રોકી શક્યા, એની ધ્રુજારીમાં કરી ભૂલો ઘણી ઘણી જીવનમાં, જીવનને ના ઓળખવાની ના ભૂલો સ્વીકારી

શક્યા જીવનમાં ના ભૂલો ત્યજી શક્યા, જીવન ધ્રુજી ગયું તો એમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dhrujārīnē dhrujārīnī, dhrujārīmāṁ amē dhrujī gayā

kadī nākāmiyābī dhruṣajāvī gaī amanē, kadī nirāśāōmāṁ dhrujī amē tō gayā

prēmanā pyālā pahōṁcē jyāṁ hōṭhē, ē pahēlā jhūṁṭavāī gayā, ēmāṁ amē dhruṣajī gayā

ḍara jīvanamāṁ haiyē ēvō valagyō, kalpanāmāṁ paṇa darśana ēnā thātā rahyāṁ

ādarśōnē ādarśōnī āhuti jīvana lētuṁ rahyuṁ dētā, dētā āhuti amē dhrujī gayā

purṇatānī kēḍīē nā cālī śakyā, alpatānā maṁḍāṇa jīvanamāṁ ēmāṁ maṁḍāyā

nā krōdhanā āvēganē kābūmāṁ laī śakyā, dhruṣajāvī gaī ē jīvananē jīvanamāṁ

prēmanā āvēśamāṁ amē pīgalī gayā, nā prēma pacāvī śakyā, nā pragaṭa karī śakyā

rūdana haiyāṁmāṁ jyāṁ nā dabāvī śakyā, nā vēganē rōkī śakyā, ēnī dhrujārīmāṁ karī bhūlō ghaṇī ghaṇī jīvanamāṁ, jīvananē nā ōlakhavānī nā bhūlō svīkārī

śakyā jīvanamāṁ nā bhūlō tyajī śakyā, jīvana dhrujī gayuṁ tō ēmāṁ
Scan Image

Gujarati Bhajan no. 5827 by Satguru Devendra Ghia - Kaka
First...582458255826...Last