Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5828 | Date: 19-Jun-1995
જુવે છે, જુવે છે જગમાં તું તો બધું, જુએ છે એવી રીતે, જાણે તું જોતો નથી
Juvē chē, juvē chē jagamāṁ tuṁ tō badhuṁ, juē chē ēvī rītē, jāṇē tuṁ jōtō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5828 | Date: 19-Jun-1995

જુવે છે, જુવે છે જગમાં તું તો બધું, જુએ છે એવી રીતે, જાણે તું જોતો નથી

  No Audio

juvē chē, juvē chē jagamāṁ tuṁ tō badhuṁ, juē chē ēvī rītē, jāṇē tuṁ jōtō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-06-19 1995-06-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1316 જુવે છે, જુવે છે જગમાં તું તો બધું, જુએ છે એવી રીતે, જાણે તું જોતો નથી જુવે છે, જુવે છે જગમાં તું તો બધું, જુએ છે એવી રીતે, જાણે તું જોતો નથી

કરે છે, કરે છે જગમાં તું તો બધું, કરેં છે એવી રીતે, જાણે તું કરતો નથી

રહે છે, રહે છે સાથેને સાથે, રહે છે તું એવી રીતે, જાણે સાથે તું રહેતો નથી

સમજાવે જીવનમાં તું તો બધું, સમજાવે તું એવી રીતે, જાણે તું સમજાવતો નથી

કરે છે પ્રેમ સદા જગમાં તું તો અમને, કરે છે પ્રેમ એવી રીતે, જાણે પ્રેમ તું કરતો નથી

આકાશ પાતાળ એક કરીએ ગોતવા જીવનમાં તને, જીવનમાં તોયે જલદી તું જડતો નથી

વિચારોને વિચારો વિના તેં અમને રાખ્યા નથી, વિચારમાં જલદી તું તોયે આવતો નથી

કહેવાય છે ભીંજાય છે તું અમારા ભાવોમાં, ભીંજાયો તું કેટલો એ જણાવા દીધું નથી

પૂરપાટ દોડતી અમારી ગાડીને, ક્યારે ને ક્યારે, તું અટકાવ્યા વિના તો રહ્યો નથી

કારણ વિના જગમાં તું કાંઈ કરતો નથી, તારી પાસે કરાવવાને કારણ પૂરતું જડતું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

juvē chē, juvē chē jagamāṁ tuṁ tō badhuṁ, juē chē ēvī rītē, jāṇē tuṁ jōtō nathī

karē chē, karē chē jagamāṁ tuṁ tō badhuṁ, karēṁ chē ēvī rītē, jāṇē tuṁ karatō nathī

rahē chē, rahē chē sāthēnē sāthē, rahē chē tuṁ ēvī rītē, jāṇē sāthē tuṁ rahētō nathī

samajāvē jīvanamāṁ tuṁ tō badhuṁ, samajāvē tuṁ ēvī rītē, jāṇē tuṁ samajāvatō nathī

karē chē prēma sadā jagamāṁ tuṁ tō amanē, karē chē prēma ēvī rītē, jāṇē prēma tuṁ karatō nathī

ākāśa pātāla ēka karīē gōtavā jīvanamāṁ tanē, jīvanamāṁ tōyē jaladī tuṁ jaḍatō nathī

vicārōnē vicārō vinā tēṁ amanē rākhyā nathī, vicāramāṁ jaladī tuṁ tōyē āvatō nathī

kahēvāya chē bhīṁjāya chē tuṁ amārā bhāvōmāṁ, bhīṁjāyō tuṁ kēṭalō ē jaṇāvā dīdhuṁ nathī

pūrapāṭa dōḍatī amārī gāḍīnē, kyārē nē kyārē, tuṁ aṭakāvyā vinā tō rahyō nathī

kāraṇa vinā jagamāṁ tuṁ kāṁī karatō nathī, tārī pāsē karāvavānē kāraṇa pūratuṁ jaḍatuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 5828 by Satguru Devendra Ghia - Kaka
First...582458255826...Last