Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5837 | Date: 25-Jun-1995
થઈ ગયું જીવનમાં એવું ઘણું, જીવન મારું એમાં કાચુંને કાચું વેતરાઈ ગયું
Thaī gayuṁ jīvanamāṁ ēvuṁ ghaṇuṁ, jīvana māruṁ ēmāṁ kācuṁnē kācuṁ vētarāī gayuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5837 | Date: 25-Jun-1995

થઈ ગયું જીવનમાં એવું ઘણું, જીવન મારું એમાં કાચુંને કાચું વેતરાઈ ગયું

  No Audio

thaī gayuṁ jīvanamāṁ ēvuṁ ghaṇuṁ, jīvana māruṁ ēmāṁ kācuṁnē kācuṁ vētarāī gayuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-06-25 1995-06-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1325 થઈ ગયું જીવનમાં એવું ઘણું, જીવન મારું એમાં કાચુંને કાચું વેતરાઈ ગયું થઈ ગયું જીવનમાં એવું ઘણું, જીવન મારું એમાં કાચુંને કાચું વેતરાઈ ગયું

થઈ ગયું એવું, હતો ભાર જીવનમાં એનો, અફસોસે, ભાર એનું વધારી ગયું

અંદાજ નુકસાનના ક્યાંથી કાઢું, નુક્સાન હાથ વિના હાથમાં બીજું કાંઈ ના રહ્યું

અંદરને બહારની લડાઈમાં,જીવન મારું એમાં તો ડામાડોળને ડામાડોળ બની ગયું

ના શાંતિ બહાર પામી શક્યો, ના હૈયું મારું એમાં શાંતિનું ધામ તો બન્યું

પુરુષાર્થ મારો પાંગળો બન્યો, ભાગ્ય મને એમાં તો નચાવતુંને નચાવતું રહ્યું

દુઃખ હૈયે તો એવું જાગ્યું, પીડાતાને પીડાતા,હૈયું મારું એમાં તો પાગલ બન્યું

ભાગ્ય જીવન સાથે તો યેડા કરતું રહ્યું, ભાથું ધીરજનું ખૂટતું, જીવન એવું ત્યાં થઈ ગયું

પડયા ઘા હૈયાં પર એવા, મન વિચલિત એમાં થઈ ગયું, જીવન ત્યાં એવું તો થઈ ગયું

વેતરાતા વેતરાતા જીવન એવું તો થઈ ગયું, જીવનને જીવન તો ત્યાં ના કહી શકાયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thaī gayuṁ jīvanamāṁ ēvuṁ ghaṇuṁ, jīvana māruṁ ēmāṁ kācuṁnē kācuṁ vētarāī gayuṁ

thaī gayuṁ ēvuṁ, hatō bhāra jīvanamāṁ ēnō, aphasōsē, bhāra ēnuṁ vadhārī gayuṁ

aṁdāja nukasānanā kyāṁthī kāḍhuṁ, nuksāna hātha vinā hāthamāṁ bījuṁ kāṁī nā rahyuṁ

aṁdaranē bahāranī laḍāīmāṁ,jīvana māruṁ ēmāṁ tō ḍāmāḍōlanē ḍāmāḍōla banī gayuṁ

nā śāṁti bahāra pāmī śakyō, nā haiyuṁ māruṁ ēmāṁ śāṁtinuṁ dhāma tō banyuṁ

puruṣārtha mārō pāṁgalō banyō, bhāgya manē ēmāṁ tō nacāvatuṁnē nacāvatuṁ rahyuṁ

duḥkha haiyē tō ēvuṁ jāgyuṁ, pīḍātānē pīḍātā,haiyuṁ māruṁ ēmāṁ tō pāgala banyuṁ

bhāgya jīvana sāthē tō yēḍā karatuṁ rahyuṁ, bhāthuṁ dhīrajanuṁ khūṭatuṁ, jīvana ēvuṁ tyāṁ thaī gayuṁ

paḍayā ghā haiyāṁ para ēvā, mana vicalita ēmāṁ thaī gayuṁ, jīvana tyāṁ ēvuṁ tō thaī gayuṁ

vētarātā vētarātā jīvana ēvuṁ tō thaī gayuṁ, jīvananē jīvana tō tyāṁ nā kahī śakāyuṁ
Scan Image

Gujarati Bhajan no. 5837 by Satguru Devendra Ghia - Kaka
First...583358345835...Last