1995-06-25
1995-06-25
1995-06-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1326
ચાહતો નથી, ચાહતો નથી, જીવનમાં એવું તો હું ચાહતો નથી

કરું ક્યાંથી એવું રે પ્રભુ હું જીવનમાં, જ્યાં નારાજગી તમારી હું ચાહતો નથી
છું ભલે હું પાપી રે જીવનમાં પ્રભુ, પાપમાં ડૂબ્યો રહેવા તો હું ચાહતો નથી
મળ્યા દુઃખ દર્દ ભલે મને તો કર્મના, દિલાશા એમાં તો હું ચાહતો નથી
પૂરા પ્રેમથી ચાહું છું હું તો તને, પ્રભુ પ્રેમમાં કમી તો હું ચાહતો નથી
કહે તું ને તો કરવું છે રે મારે, જીવનમાં બેખૂદી તો મારી હું ચાહતો નથી
કરવો છે મુસીબતોનો સામનો હિંમતથી, જ્યાં નાકામિયાબી જીવનમાં હું ચાહતો નથી
દેવું નથી વેરને સ્થાન તો હૈયાંમાં, પ્રેમ વિના જીવનમાં બીજું જ્યાં હું ચાહતો નથી
ચાહું છું જીવનમાં ભલે હિત તો મારું પ્રભુ, અન્યનું અહિત હું તો ચાહતો નથી
ચાહું છું જીવનમાં નજદીકતા તારી રે પ્રભુ, જીવનમાં દૂરી તારી હું ચાહતો નથી
મટી જાય આ જનમમાં જીવનની શૃંખલા, જીવનની શૃંખલા હું ચાહતો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cāhatō nathī, cāhatō nathī, jīvanamāṁ ēvuṁ tō huṁ cāhatō nathī
karuṁ kyāṁthī ēvuṁ rē prabhu huṁ jīvanamāṁ, jyāṁ nārājagī tamārī huṁ cāhatō nathī
chuṁ bhalē huṁ pāpī rē jīvanamāṁ prabhu, pāpamāṁ ḍūbyō rahēvā tō huṁ cāhatō nathī
malyā duḥkha darda bhalē manē tō karmanā, dilāśā ēmāṁ tō huṁ cāhatō nathī
pūrā prēmathī cāhuṁ chuṁ huṁ tō tanē, prabhu prēmamāṁ kamī tō huṁ cāhatō nathī
kahē tuṁ nē tō karavuṁ chē rē mārē, jīvanamāṁ bēkhūdī tō mārī huṁ cāhatō nathī
karavō chē musībatōnō sāmanō hiṁmatathī, jyāṁ nākāmiyābī jīvanamāṁ huṁ cāhatō nathī
dēvuṁ nathī vēranē sthāna tō haiyāṁmāṁ, prēma vinā jīvanamāṁ bījuṁ jyāṁ huṁ cāhatō nathī
cāhuṁ chuṁ jīvanamāṁ bhalē hita tō māruṁ prabhu, anyanuṁ ahita huṁ tō cāhatō nathī
cāhuṁ chuṁ jīvanamāṁ najadīkatā tārī rē prabhu, jīvanamāṁ dūrī tārī huṁ cāhatō nathī
maṭī jāya ā janamamāṁ jīvananī śr̥ṁkhalā, jīvananī śr̥ṁkhalā huṁ cāhatō nathī
|