1995-06-28
1995-06-28
1995-06-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1329
દિલ તો તારું સાફ છે, તારે જીવનમાં બીજી કઈ સફાઈની જરૂર છે

ભાવો હૈયાંમાં જ્યાં તારા વિશુદ્ધ છે, અન્ય પ્રત્યે ના કોઈ અનબન ભાવ છે
પ્રભુપ્રેમમાં, જીવનમાં ત્યાં તું મસ્ત છે, પ્રેમ વિના ના કોઈ બીજી ઇચ્છા છે
ના કોઈ ઇચ્છા તારી કાબૂ બહાર છે, ઇચ્છાઓએ દાસત્વ જ્યાં તારું સ્વીકાર્યું છે
નજર તારી જ્યાં વિશુદ્ધ છે, નજરમાં ના કોઈ વિચલિતપણા તો વાય છે
પૂર્ણતાની કેડી ઉપર જ્યાં તું ચાલે છે, તને તારી કેડી ઊપર જ્યાં પૂર્ણ વિશ્વાસ છે
સહનશીલતા ને ધીરજની મૂડી જ્યાં તારી પાસે છે, તોફાનથી ઓથ ના અટકી છે
વિનય વિવેકનો જીવનમાં હરપળે જ્યાં સાથ છે, અન્ય પ્રત્યે ના અનાદરના ભાવ છે
જીવનમાં જ્યાં તારી પાસે આ બધું છે સફાઈ દેવા પ્રભુ, દોડી આવ્યા વિના ના રહેવાના છે
સદ્ગુણોનું હૈયાંમાં જ્યાં દેહ આસન છે, કામવાસના દસ ગાઉં જ્યાં દૂર છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dila tō tāruṁ sāpha chē, tārē jīvanamāṁ bījī kaī saphāīnī jarūra chē
bhāvō haiyāṁmāṁ jyāṁ tārā viśuddha chē, anya pratyē nā kōī anabana bhāva chē
prabhuprēmamāṁ, jīvanamāṁ tyāṁ tuṁ masta chē, prēma vinā nā kōī bījī icchā chē
nā kōī icchā tārī kābū bahāra chē, icchāōē dāsatva jyāṁ tāruṁ svīkāryuṁ chē
najara tārī jyāṁ viśuddha chē, najaramāṁ nā kōī vicalitapaṇā tō vāya chē
pūrṇatānī kēḍī upara jyāṁ tuṁ cālē chē, tanē tārī kēḍī ūpara jyāṁ pūrṇa viśvāsa chē
sahanaśīlatā nē dhīrajanī mūḍī jyāṁ tārī pāsē chē, tōphānathī ōtha nā aṭakī chē
vinaya vivēkanō jīvanamāṁ harapalē jyāṁ sātha chē, anya pratyē nā anādaranā bhāva chē
jīvanamāṁ jyāṁ tārī pāsē ā badhuṁ chē saphāī dēvā prabhu, dōḍī āvyā vinā nā rahēvānā chē
sadguṇōnuṁ haiyāṁmāṁ jyāṁ dēha āsana chē, kāmavāsanā dasa gāuṁ jyāṁ dūra chē
|