Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5842 | Date: 28-Jun-1995
કર્યું કર્યું ઘણું ઘણું જીવનમાં, કર્યું જીવનમાં એવું, કર્યા ઉપર પાણી ફેરવી દીધું
Karyuṁ karyuṁ ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ, karyuṁ jīvanamāṁ ēvuṁ, karyā upara pāṇī phēravī dīdhuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5842 | Date: 28-Jun-1995

કર્યું કર્યું ઘણું ઘણું જીવનમાં, કર્યું જીવનમાં એવું, કર્યા ઉપર પાણી ફેરવી દીધું

  No Audio

karyuṁ karyuṁ ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ, karyuṁ jīvanamāṁ ēvuṁ, karyā upara pāṇī phēravī dīdhuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-06-28 1995-06-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1330 કર્યું કર્યું ઘણું ઘણું જીવનમાં, કર્યું જીવનમાં એવું, કર્યા ઉપર પાણી ફેરવી દીધું કર્યું કર્યું ઘણું ઘણું જીવનમાં, કર્યું જીવનમાં એવું, કર્યા ઉપર પાણી ફેરવી દીધું

ધરી ધરી ધીરજ ઘણી ઘણી, અણી વખતે ખૂટી ધીરજ, ધીરજ ઉપર પાણી ફેરવી દીધું

દીધું પ્રભુએ ઘણું ઘણું, માંગીને મેળવી લીધું, કરી ના ઉપયોગ એનો, માંગ્યા ઉપર પાણી ફેરવી દીધું

કરી કરી હોંશે સાધના જીવનમાં, હૈયાંને આળસમાં ડુબાડીને સાધના ઊપર પાણી ફેરવી દીધું

સાથ દેવા હતા જીવનમાં જ્યાં, દીધા વચનો ત્યાં, કરીને પીછેહઠ જીવનમાં વચનો ઉપર પાણી ફેરવી દીધું

કહેવું નથી, કહેવું નથી કરી ચૂપ બેઠા, અંતે એ તો કહી દીધું, ચુપકીદી ઉપર પાણી ફેરવી દીધું

જીવવું હતું જીવન તો શરાફતથી, તણાઈને લોભનું શરાફત ઊપર પાણી ફેરવી દીધું

જીવવાનું હતું જીવન જેવી રીતે, ના જીવીને એવી રીતે, જીવન ઉપર તો પાણી ફેરવી દીધું

છોડી ના શક્યો દુઃખને હૈયાંમાંથી પળભર પણ, સુખ ઉપર પાણી ફેરવી દીધું

દીધું ના સાચા પ્રેમને તો દિલમાં સ્થાન, જીવનમાં પ્રેમ ઉપર તો બધે પાણી ફેરવી દીધું
View Original Increase Font Decrease Font

કર્યું કર્યું ઘણું ઘણું જીવનમાં, કર્યું જીવનમાં એવું, કર્યા ઉપર પાણી ફેરવી દીધું

ધરી ધરી ધીરજ ઘણી ઘણી, અણી વખતે ખૂટી ધીરજ, ધીરજ ઉપર પાણી ફેરવી દીધું

દીધું પ્રભુએ ઘણું ઘણું, માંગીને મેળવી લીધું, કરી ના ઉપયોગ એનો, માંગ્યા ઉપર પાણી ફેરવી દીધું

કરી કરી હોંશે સાધના જીવનમાં, હૈયાંને આળસમાં ડુબાડીને સાધના ઊપર પાણી ફેરવી દીધું

સાથ દેવા હતા જીવનમાં જ્યાં, દીધા વચનો ત્યાં, કરીને પીછેહઠ જીવનમાં વચનો ઉપર પાણી ફેરવી દીધું

કહેવું નથી, કહેવું નથી કરી ચૂપ બેઠા, અંતે એ તો કહી દીધું, ચુપકીદી ઉપર પાણી ફેરવી દીધું

જીવવું હતું જીવન તો શરાફતથી, તણાઈને લોભનું શરાફત ઊપર પાણી ફેરવી દીધું

જીવવાનું હતું જીવન જેવી રીતે, ના જીવીને એવી રીતે, જીવન ઉપર તો પાણી ફેરવી દીધું

છોડી ના શક્યો દુઃખને હૈયાંમાંથી પળભર પણ, સુખ ઉપર પાણી ફેરવી દીધું

દીધું ના સાચા પ્રેમને તો દિલમાં સ્થાન, જીવનમાં પ્રેમ ઉપર તો બધે પાણી ફેરવી દીધું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyuṁ karyuṁ ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ, karyuṁ jīvanamāṁ ēvuṁ, karyā upara pāṇī phēravī dīdhuṁ

dharī dharī dhīraja ghaṇī ghaṇī, aṇī vakhatē khūṭī dhīraja, dhīraja upara pāṇī phēravī dīdhuṁ

dīdhuṁ prabhuē ghaṇuṁ ghaṇuṁ, māṁgīnē mēlavī līdhuṁ, karī nā upayōga ēnō, māṁgyā upara pāṇī phēravī dīdhuṁ

karī karī hōṁśē sādhanā jīvanamāṁ, haiyāṁnē ālasamāṁ ḍubāḍīnē sādhanā ūpara pāṇī phēravī dīdhuṁ

sātha dēvā hatā jīvanamāṁ jyāṁ, dīdhā vacanō tyāṁ, karīnē pīchēhaṭha jīvanamāṁ vacanō upara pāṇī phēravī dīdhuṁ

kahēvuṁ nathī, kahēvuṁ nathī karī cūpa bēṭhā, aṁtē ē tō kahī dīdhuṁ, cupakīdī upara pāṇī phēravī dīdhuṁ

jīvavuṁ hatuṁ jīvana tō śarāphatathī, taṇāīnē lōbhanuṁ śarāphata ūpara pāṇī phēravī dīdhuṁ

jīvavānuṁ hatuṁ jīvana jēvī rītē, nā jīvīnē ēvī rītē, jīvana upara tō pāṇī phēravī dīdhuṁ

chōḍī nā śakyō duḥkhanē haiyāṁmāṁthī palabhara paṇa, sukha upara pāṇī phēravī dīdhuṁ

dīdhuṁ nā sācā prēmanē tō dilamāṁ sthāna, jīvanamāṁ prēma upara tō badhē pāṇī phēravī dīdhuṁ
Scan Image

Gujarati Bhajan no. 5842 by Satguru Devendra Ghia - Kaka
First...583958405841...Last