1995-06-30
1995-06-30
1995-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1332
જોઈ જોઈને ખાડા ટેકરા જીવનમાં, જીવનમાં ચાલતા તું અટકી જાજે

મારગ કાઢવો છે તારે એમાંથી તો જ્યાં, ના ત્યાં ને ત્યાં, મૂંઝાઈને બેસી જાજે
છે હિંમત જ્યાં પાસે તો તારી, લઈને બુદ્ધિને સાથે તારી, મારગ કાઢતો જાજે
રાહ જોતો ના તું અન્યના સાથ કાજે, ચાલવા લાગીશ, સાથ તને મળતો જાશે
મળે ના મારગ જીવનમાં જલદી, નિરાશામાં ત્યારે તું ના એમાં ડૂબી જાજે
અટકાવશે જીવનમાં કંઈક ચીજો, ડગલે ને પગલે કંઈક ચીજો તને અટકાવી જાશે
પહોંચવું છે જીવનમાં જ્યાં તારે, તારે ને તારે ચાલવું પડશે, મારગ તારેને તારે કાઢવો પડશે
રાહ જોઈ જોઈ જીવનમાં પ્રભુની, જોજે જીવનમાં એમાં, ધીરજમાં ના તું ખૂટી જાજે
હર પળે ને હર શ્વાસે જીવનમાં પ્રભુ યોગ્ય તને બનાવતા જાશે, તારા મારગ પર તું ચાલતો જાજે
તૂટી ગયો અધવચ્ચે જીવનમાં જ્યાં તું, મારગ મળવા છતાં, ત્યાં એ કેમ પૂરો થાશે
રહેજે ભલે તું જીવનમાં પ્રભુના આધારે, જીવનમાં તારો ખોટો ભાર પ્રભુને ના આપજે
રાખજે વિશ્વાસ તું તારા મારગમાં, અન્યની કેડીએ ના તું ચાલજે, મારગ તારો તું કાઢજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōī jōīnē khāḍā ṭēkarā jīvanamāṁ, jīvanamāṁ cālatā tuṁ aṭakī jājē
māraga kāḍhavō chē tārē ēmāṁthī tō jyāṁ, nā tyāṁ nē tyāṁ, mūṁjhāīnē bēsī jājē
chē hiṁmata jyāṁ pāsē tō tārī, laīnē buddhinē sāthē tārī, māraga kāḍhatō jājē
rāha jōtō nā tuṁ anyanā sātha kājē, cālavā lāgīśa, sātha tanē malatō jāśē
malē nā māraga jīvanamāṁ jaladī, nirāśāmāṁ tyārē tuṁ nā ēmāṁ ḍūbī jājē
aṭakāvaśē jīvanamāṁ kaṁīka cījō, ḍagalē nē pagalē kaṁīka cījō tanē aṭakāvī jāśē
pahōṁcavuṁ chē jīvanamāṁ jyāṁ tārē, tārē nē tārē cālavuṁ paḍaśē, māraga tārēnē tārē kāḍhavō paḍaśē
rāha jōī jōī jīvanamāṁ prabhunī, jōjē jīvanamāṁ ēmāṁ, dhīrajamāṁ nā tuṁ khūṭī jājē
hara palē nē hara śvāsē jīvanamāṁ prabhu yōgya tanē banāvatā jāśē, tārā māraga para tuṁ cālatō jājē
tūṭī gayō adhavaccē jīvanamāṁ jyāṁ tuṁ, māraga malavā chatāṁ, tyāṁ ē kēma pūrō thāśē
rahējē bhalē tuṁ jīvanamāṁ prabhunā ādhārē, jīvanamāṁ tārō khōṭō bhāra prabhunē nā āpajē
rākhajē viśvāsa tuṁ tārā māragamāṁ, anyanī kēḍīē nā tuṁ cālajē, māraga tārō tuṁ kāḍhajē
|