Hymn No. 1832 | Date: 01-May-1989
ઊઠતાં ને બેસતાં, હરતાં ને ફરતાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
ūṭhatāṁ nē bēsatāṁ, haratāṁ nē pharatāṁ rē, sidhdhamā jhīlajō mārā praṇāma
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-05-01
1989-05-01
1989-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13321
ઊઠતાં ને બેસતાં, હરતાં ને ફરતાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
ઊઠતાં ને બેસતાં, હરતાં ને ફરતાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
પૂજન કરતા ને કર્મો કરતા રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
રાત ને દિવસ, સવાર ને સાંજ રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
જાગતા ને નીંદમાં, હર પળમાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
આશામાં તરતા, નિરાશામાં ડૂબતા રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
દુઃખમાં તપતા, સુખમાં તરતાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
સામે ને સામે, ચારે દિશાએ રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
બુદ્ધિની સાથે, હૈયાના ભાવે રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
કુદરતના કોપમાં, પ્રારબ્ધના સાથમાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
શ્વાસે શ્વાસે, ધડકને ધડકને રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
https://www.youtube.com/watch?v=XApeO4mRCLY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઊઠતાં ને બેસતાં, હરતાં ને ફરતાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
પૂજન કરતા ને કર્મો કરતા રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
રાત ને દિવસ, સવાર ને સાંજ રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
જાગતા ને નીંદમાં, હર પળમાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
આશામાં તરતા, નિરાશામાં ડૂબતા રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
દુઃખમાં તપતા, સુખમાં તરતાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
સામે ને સામે, ચારે દિશાએ રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
બુદ્ધિની સાથે, હૈયાના ભાવે રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
કુદરતના કોપમાં, પ્રારબ્ધના સાથમાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
શ્વાસે શ્વાસે, ધડકને ધડકને રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṭhatāṁ nē bēsatāṁ, haratāṁ nē pharatāṁ rē, sidhdhamā jhīlajō mārā praṇāma
pūjana karatā nē karmō karatā rē, sidhdhamā jhīlajō mārā praṇāma
rāta nē divasa, savāra nē sāṁja rē, sidhdhamā jhīlajō mārā praṇāma
jāgatā nē nīṁdamāṁ, hara palamāṁ rē, sidhdhamā jhīlajō mārā praṇāma
āśāmāṁ taratā, nirāśāmāṁ ḍūbatā rē, sidhdhamā jhīlajō mārā praṇāma
duḥkhamāṁ tapatā, sukhamāṁ taratāṁ rē, sidhdhamā jhīlajō mārā praṇāma
sāmē nē sāmē, cārē diśāē rē, sidhdhamā jhīlajō mārā praṇāma
buddhinī sāthē, haiyānā bhāvē rē, sidhdhamā jhīlajō mārā praṇāma
kudaratanā kōpamāṁ, prārabdhanā sāthamāṁ rē, sidhdhamā jhīlajō mārā praṇāma
śvāsē śvāsē, dhaḍakanē dhaḍakanē rē, sidhdhamā jhīlajō mārā praṇāma
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji praying to Divine Mother, Siddhambika…
While getting up and sitting down, while moving around, I prostrate to you, O Siddhamaa.
Please acknowledge my prostration.
While worshiping or working, I prostrate to you, O Siddhamaa.
Please acknowledge my prostration.
Day and night, morning and evening, I prostrate to you, O Siddhamaa.
Please acknowledge my prostration.
While awake and while sleeping, every moment, I prostrate to you, O Siddhamaa.
Please acknowledge my prostration.
While floating in hope and while drowning in despair, I prostrate to you, O Siddhamaa.
Please acknowledge my prostration.
While burning in misery and while floating in happiness, I prostrate to you, O Siddhamaa.
Please acknowledge my prostration.
In front of you or from any direction, I prostrate to you, O Siddhamaa.
Please acknowledge my prostration.
Along with mind and heart, I prostrate to you, O Siddhamaa.
Please acknowledge my prostration.
In the fury of Nature and along with my destiny, I prostrate to you, O Siddhamaa,
Please acknowledge my prostration.
In every breath and with every beat of my heart, I prostrate to you, O Siddhamaa.
Please acknowledge my prostration.
|