Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5847 | Date: 02-Jul-1995
શાને કરે છે એવું રે તું, ભાગ્યના નામથી ખેલ ખેલે છે કેમ રે તું
Śānē karē chē ēvuṁ rē tuṁ, bhāgyanā nāmathī khēla khēlē chē kēma rē tuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5847 | Date: 02-Jul-1995

શાને કરે છે એવું રે તું, ભાગ્યના નામથી ખેલ ખેલે છે કેમ રે તું

  No Audio

śānē karē chē ēvuṁ rē tuṁ, bhāgyanā nāmathī khēla khēlē chē kēma rē tuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-07-02 1995-07-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1335 શાને કરે છે એવું રે તું, ભાગ્યના નામથી ખેલ ખેલે છે કેમ રે તું શાને કરે છે એવું રે તું, ભાગ્યના નામથી ખેલ ખેલે છે કેમ રે તું

કરવું હોય તો કરી શકો છો, જ્યાં તમે બધું, કર્મને વચ્ચે લાવો છે કેમ રે તું

કર્યું બધું, કરે છે તો તું બધું, તોયે કદી નુક્સાન કોઈનું નથી તો તેં કર્યું

કર્યું તેં તો એવું જગતમાં ગોઠવ્યું તેં તો, એવું જગ કદી તો ના અટક્યું

બનતું ને બનતું રહ્યું છે રે જગમાં, તારી ઇચ્છા વિના નથી કાંઈ એ બન્યું

તોયે કર્મ ને ભાગ્યના નામથી રે પ્રભુ, જગને સદા તેં તો નચાવ્યું

સુખદુઃખની જાળમાં ડુબાડી અમને, શાને જોતો રહ્યો છે અમને રે તું

છે જ્યાં માલિક જગનો રે તું, જગાવે છે લોભ હૈયાંમાં અમારા શાને રે તું

છે નિરાકાર તું, છીએ સાકાર અમે, શાને મેળાપ થાવા દેતો નથી રે તું
View Original Increase Font Decrease Font

શાને કરે છે એવું રે તું, ભાગ્યના નામથી ખેલ ખેલે છે કેમ રે તું

કરવું હોય તો કરી શકો છો, જ્યાં તમે બધું, કર્મને વચ્ચે લાવો છે કેમ રે તું

કર્યું બધું, કરે છે તો તું બધું, તોયે કદી નુક્સાન કોઈનું નથી તો તેં કર્યું

કર્યું તેં તો એવું જગતમાં ગોઠવ્યું તેં તો, એવું જગ કદી તો ના અટક્યું

બનતું ને બનતું રહ્યું છે રે જગમાં, તારી ઇચ્છા વિના નથી કાંઈ એ બન્યું

તોયે કર્મ ને ભાગ્યના નામથી રે પ્રભુ, જગને સદા તેં તો નચાવ્યું

સુખદુઃખની જાળમાં ડુબાડી અમને, શાને જોતો રહ્યો છે અમને રે તું

છે જ્યાં માલિક જગનો રે તું, જગાવે છે લોભ હૈયાંમાં અમારા શાને રે તું

છે નિરાકાર તું, છીએ સાકાર અમે, શાને મેળાપ થાવા દેતો નથી રે તું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śānē karē chē ēvuṁ rē tuṁ, bhāgyanā nāmathī khēla khēlē chē kēma rē tuṁ

karavuṁ hōya tō karī śakō chō, jyāṁ tamē badhuṁ, karmanē vaccē lāvō chē kēma rē tuṁ

karyuṁ badhuṁ, karē chē tō tuṁ badhuṁ, tōyē kadī nuksāna kōīnuṁ nathī tō tēṁ karyuṁ

karyuṁ tēṁ tō ēvuṁ jagatamāṁ gōṭhavyuṁ tēṁ tō, ēvuṁ jaga kadī tō nā aṭakyuṁ

banatuṁ nē banatuṁ rahyuṁ chē rē jagamāṁ, tārī icchā vinā nathī kāṁī ē banyuṁ

tōyē karma nē bhāgyanā nāmathī rē prabhu, jaganē sadā tēṁ tō nacāvyuṁ

sukhaduḥkhanī jālamāṁ ḍubāḍī amanē, śānē jōtō rahyō chē amanē rē tuṁ

chē jyāṁ mālika jaganō rē tuṁ, jagāvē chē lōbha haiyāṁmāṁ amārā śānē rē tuṁ

chē nirākāra tuṁ, chīē sākāra amē, śānē mēlāpa thāvā dētō nathī rē tuṁ
Scan Image

Gujarati Bhajan no. 5847 by Satguru Devendra Ghia - Kaka
First...584258435844...Last