1989-07-16
1989-07-16
1989-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13402
વીત્યું જીવન, એમાંથી શીખી જાજે, રહ્યું બાકી બરોબર એ જીવી જાજે

થઈ ભૂલો ભલે ઘણીયે, ના ફરી થાયે એ તો જોજે
રાખશે આંખ ને બુદ્ધિ ખુલ્લી, મળશે માનવ જીવનમાં ઘણું
અહંને લાવશે જો વચ્ચે, શીખવાનું ત્યાં તું ચૂકી જાશે
પહોંચતા દ્વારે પ્રભુના, જોયા છે રસ્તા, એના તો કોણે
ભરી વિશ્વાસ, રહ્યા જે ચાલતાં, સુજાડયા રસ્તા પ્રભુએ એને
વીત્યું જીવન વીતતું રહેશે, રહ્યું બાકી એ તો હાથમાં રહેશે
સદા સરખું શીખવા, મન બુદ્ધિથી તૈયાર રહેજે
તારા અનુભવ પર દુર્લક્ષ કરશે, અન્યના અનુભવ લક્ષમાં ક્યાંય રહેશે
રહેશે નહિ અનુભવ પર વિશ્વાસ, બીજા અનુભવ ક્યાંથી લાવશે
https://www.youtube.com/watch?v=682HsoNiEm8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વીત્યું જીવન, એમાંથી શીખી જાજે, રહ્યું બાકી બરોબર એ જીવી જાજે
થઈ ભૂલો ભલે ઘણીયે, ના ફરી થાયે એ તો જોજે
રાખશે આંખ ને બુદ્ધિ ખુલ્લી, મળશે માનવ જીવનમાં ઘણું
અહંને લાવશે જો વચ્ચે, શીખવાનું ત્યાં તું ચૂકી જાશે
પહોંચતા દ્વારે પ્રભુના, જોયા છે રસ્તા, એના તો કોણે
ભરી વિશ્વાસ, રહ્યા જે ચાલતાં, સુજાડયા રસ્તા પ્રભુએ એને
વીત્યું જીવન વીતતું રહેશે, રહ્યું બાકી એ તો હાથમાં રહેશે
સદા સરખું શીખવા, મન બુદ્ધિથી તૈયાર રહેજે
તારા અનુભવ પર દુર્લક્ષ કરશે, અન્યના અનુભવ લક્ષમાં ક્યાંય રહેશે
રહેશે નહિ અનુભવ પર વિશ્વાસ, બીજા અનુભવ ક્યાંથી લાવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vītyuṁ jīvana, ēmāṁthī śīkhī jājē, rahyuṁ bākī barōbara ē jīvī jājē
thaī bhūlō bhalē ghaṇīyē, nā pharī thāyē ē tō jōjē
rākhaśē āṁkha nē buddhi khullī, malaśē mānava jīvanamāṁ ghaṇuṁ
ahaṁnē lāvaśē jō vaccē, śīkhavānuṁ tyāṁ tuṁ cūkī jāśē
pahōṁcatā dvārē prabhunā, jōyā chē rastā, ēnā tō kōṇē
bharī viśvāsa, rahyā jē cālatāṁ, sujāḍayā rastā prabhuē ēnē
vītyuṁ jīvana vītatuṁ rahēśē, rahyuṁ bākī ē tō hāthamāṁ rahēśē
sadā sarakhuṁ śīkhavā, mana buddhithī taiyāra rahējē
tārā anubhava para durlakṣa karaśē, anyanā anubhava lakṣamāṁ kyāṁya rahēśē
rahēśē nahi anubhava para viśvāsa, bījā anubhava kyāṁthī lāvaśē
વીત્યું જીવન, એમાંથી શીખી જાજે, રહ્યું બાકી બરોબર એ જીવી જાજેવીત્યું જીવન, એમાંથી શીખી જાજે, રહ્યું બાકી બરોબર એ જીવી જાજે
થઈ ભૂલો ભલે ઘણીયે, ના ફરી થાયે એ તો જોજે
રાખશે આંખ ને બુદ્ધિ ખુલ્લી, મળશે માનવ જીવનમાં ઘણું
અહંને લાવશે જો વચ્ચે, શીખવાનું ત્યાં તું ચૂકી જાશે
પહોંચતા દ્વારે પ્રભુના, જોયા છે રસ્તા, એના તો કોણે
ભરી વિશ્વાસ, રહ્યા જે ચાલતાં, સુજાડયા રસ્તા પ્રભુએ એને
વીત્યું જીવન વીતતું રહેશે, રહ્યું બાકી એ તો હાથમાં રહેશે
સદા સરખું શીખવા, મન બુદ્ધિથી તૈયાર રહેજે
તારા અનુભવ પર દુર્લક્ષ કરશે, અન્યના અનુભવ લક્ષમાં ક્યાંય રહેશે
રહેશે નહિ અનુભવ પર વિશ્વાસ, બીજા અનુભવ ક્યાંથી લાવશે1989-07-16https://i.ytimg.com/vi/682HsoNiEm8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=682HsoNiEm8
|