1989-07-21
1989-07-21
1989-07-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13406
એક જ પળે જગમાં કોઈ વિદાય લેતું, કોઈનું આગમન થાય
એક જ પળે જગમાં કોઈ વિદાય લેતું, કોઈનું આગમન થાય
પળ ગણવી સારી કે નરસી, એ તો ના સમજાય
એક જ પળે કોઈ તો ગુમાવે, કોઈ તો કમાતો જાય - પળ...
એક જ પળે કોઈનો સંસાર તૂટે, કોઈનો સંસાર સંધાય - પળ...
એક જ પળે ક્યાંક પુણ્ય આચરાય, ને ક્યાંય પાપ આચરાય - પળ...
એક જ પળે સાગરમાં ક્યાંક ભરતી જાગે, ક્યાંક ઓટ તો થાય - પળ...
એક જ પળે ક્યાંક વેર બંધાય, તો ક્યાંક પ્રેમમાં ડૂબી જાય - પળ...
એક જ પળે ક્યાંક થાયે ઝઘડા, તો ક્યાંક શાંતિ સ્થપાય - પળ...
એક જ પળે કોઈ ભોજન પામે, કોઈ ભૂખ્યું રહી જાય - પળ...
એક જ પળે કોઈ સૂતું રહે, કોઈ તો જાગી જાય - પળ...
પળ છે તો નિર્લેપ સાક્ષી, મન જોડો જેવું એવી વરતાય - પળ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka ja palē jagamāṁ kōī vidāya lētuṁ, kōīnuṁ āgamana thāya
pala gaṇavī sārī kē narasī, ē tō nā samajāya
ēka ja palē kōī tō gumāvē, kōī tō kamātō jāya - pala...
ēka ja palē kōīnō saṁsāra tūṭē, kōīnō saṁsāra saṁdhāya - pala...
ēka ja palē kyāṁka puṇya ācarāya, nē kyāṁya pāpa ācarāya - pala...
ēka ja palē sāgaramāṁ kyāṁka bharatī jāgē, kyāṁka ōṭa tō thāya - pala...
ēka ja palē kyāṁka vēra baṁdhāya, tō kyāṁka prēmamāṁ ḍūbī jāya - pala...
ēka ja palē kyāṁka thāyē jhaghaḍā, tō kyāṁka śāṁti sthapāya - pala...
ēka ja palē kōī bhōjana pāmē, kōī bhūkhyuṁ rahī jāya - pala...
ēka ja palē kōī sūtuṁ rahē, kōī tō jāgī jāya - pala...
pala chē tō nirlēpa sākṣī, mana jōḍō jēvuṁ ēvī varatāya - pala...
|
|