Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1929 | Date: 03-Aug-1989
બની પુજારી તારો રે માડી, આવવું હતું તારી પાસે
Banī pujārī tārō rē māḍī, āvavuṁ hatuṁ tārī pāsē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1929 | Date: 03-Aug-1989

બની પુજારી તારો રે માડી, આવવું હતું તારી પાસે

  No Audio

banī pujārī tārō rē māḍī, āvavuṁ hatuṁ tārī pāsē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1989-08-03 1989-08-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13418 બની પુજારી તારો રે માડી, આવવું હતું તારી પાસે બની પુજારી તારો રે માડી, આવવું હતું તારી પાસે

બની અપરાધી આવ્યો હું તો માડી, આજે તારે દ્વારે

સમજું છું, લાયક નથી હું તો, તારી માફીને કાજે

ઝળકે હૈયે, એક જ આશા, માફ કરશે મને તું આજે

વીત્યું જીવન, ના વિતવા જેવું, બાકીનું સુધારી લેજે

દઈ શક્તિનો એક અંશ માડી, હવે મને સુધારી દેજે

ભટક્યો ઘણો, ભટકવું નથી, કહું છું આ, મન વિચારીને

હૈયે તારા ધરજે આ વાત ને આ વિનંતી તો મારી

કાયા તારી, જગ માયા તારી, કાઢ બહાર મુજને બાળ જાણી

બનું સદા પુજારી તારો, દેજે આ આશિષ વરસાવી
View Original Increase Font Decrease Font

બની પુજારી તારો રે માડી, આવવું હતું તારી પાસે

બની અપરાધી આવ્યો હું તો માડી, આજે તારે દ્વારે

સમજું છું, લાયક નથી હું તો, તારી માફીને કાજે

ઝળકે હૈયે, એક જ આશા, માફ કરશે મને તું આજે

વીત્યું જીવન, ના વિતવા જેવું, બાકીનું સુધારી લેજે

દઈ શક્તિનો એક અંશ માડી, હવે મને સુધારી દેજે

ભટક્યો ઘણો, ભટકવું નથી, કહું છું આ, મન વિચારીને

હૈયે તારા ધરજે આ વાત ને આ વિનંતી તો મારી

કાયા તારી, જગ માયા તારી, કાઢ બહાર મુજને બાળ જાણી

બનું સદા પુજારી તારો, દેજે આ આશિષ વરસાવી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

banī pujārī tārō rē māḍī, āvavuṁ hatuṁ tārī pāsē

banī aparādhī āvyō huṁ tō māḍī, ājē tārē dvārē

samajuṁ chuṁ, lāyaka nathī huṁ tō, tārī māphīnē kājē

jhalakē haiyē, ēka ja āśā, māpha karaśē manē tuṁ ājē

vītyuṁ jīvana, nā vitavā jēvuṁ, bākīnuṁ sudhārī lējē

daī śaktinō ēka aṁśa māḍī, havē manē sudhārī dējē

bhaṭakyō ghaṇō, bhaṭakavuṁ nathī, kahuṁ chuṁ ā, mana vicārīnē

haiyē tārā dharajē ā vāta nē ā vinaṁtī tō mārī

kāyā tārī, jaga māyā tārī, kāḍha bahāra mujanē bāla jāṇī

banuṁ sadā pujārī tārō, dējē ā āśiṣa varasāvī
Scan Image

Gujarati Bhajan no. 1929 by Satguru Devendra Ghia - Kaka
First...192719281929...Last