1995-07-07
1995-07-07
1995-07-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1342
અરે ઓ શક્તિશાળી મા, જીવનમાં મને શક્તિ દે, હૈયાંમાં ભરપૂર ભક્તિ દે

તું શક્તિ દે, તું ભક્તિ દે, તું શક્તિ દે, તું ભક્તિ દે
જગને હું સમજી શકું, તને હું સમજી શકું આ સમજવાની મને તું શક્તિ દે
મૂંઝાઉ જીવનમાં હું જ્યારે, તારું નામ લેવાની મને તું શક્તિ દે
મોકલ્યો મને ભલે તેં જગમાં, તારી માયા ના મને ઘેરી લે, એવી તું શક્તિ દે
રહું જે જે સ્થિતિમાં, જે જે પરિસ્થિતિમાં, ફરિયાદ કરવાની ના બુદ્ધિ દે
જગની વિશાળતા, તારી વિશાળતા, સમાવવા એને હૈયાંમાં મને શક્તિ દે
છું હું જગમાં તારો સંચાલિત, નથી કાંઈ તું મારો સંચાલિત, સમજવા આ શક્તિ દે
જીવું સદા જીવન વિનય વિવેકથી, જીવન એવું જીવવા મને તું શક્તિ દે
કરવા જીવનનો પૂર્ણ વિકાસ જીવનમાં, ભરપૂર સદ્ગુણોની શક્તિ દે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō śaktiśālī mā, jīvanamāṁ manē śakti dē, haiyāṁmāṁ bharapūra bhakti dē
tuṁ śakti dē, tuṁ bhakti dē, tuṁ śakti dē, tuṁ bhakti dē
jaganē huṁ samajī śakuṁ, tanē huṁ samajī śakuṁ ā samajavānī manē tuṁ śakti dē
mūṁjhāu jīvanamāṁ huṁ jyārē, tāruṁ nāma lēvānī manē tuṁ śakti dē
mōkalyō manē bhalē tēṁ jagamāṁ, tārī māyā nā manē ghērī lē, ēvī tuṁ śakti dē
rahuṁ jē jē sthitimāṁ, jē jē paristhitimāṁ, phariyāda karavānī nā buddhi dē
jaganī viśālatā, tārī viśālatā, samāvavā ēnē haiyāṁmāṁ manē śakti dē
chuṁ huṁ jagamāṁ tārō saṁcālita, nathī kāṁī tuṁ mārō saṁcālita, samajavā ā śakti dē
jīvuṁ sadā jīvana vinaya vivēkathī, jīvana ēvuṁ jīvavā manē tuṁ śakti dē
karavā jīvananō pūrṇa vikāsa jīvanamāṁ, bharapūra sadguṇōnī śakti dē
|