Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1932 | Date: 05-Aug-1989
રહે જગમાં, સુખ કાજે સહુ તો મથી, અન્ય ભલે દુઃખી રહી જાય છે
Rahē jagamāṁ, sukha kājē sahu tō mathī, anya bhalē duḥkhī rahī jāya chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1932 | Date: 05-Aug-1989

રહે જગમાં, સુખ કાજે સહુ તો મથી, અન્ય ભલે દુઃખી રહી જાય છે

  No Audio

rahē jagamāṁ, sukha kājē sahu tō mathī, anya bhalē duḥkhī rahī jāya chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-08-05 1989-08-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13421 રહે જગમાં, સુખ કાજે સહુ તો મથી, અન્ય ભલે દુઃખી રહી જાય છે રહે જગમાં, સુખ કાજે સહુ તો મથી, અન્ય ભલે દુઃખી રહી જાય છે

તકલીફ સહુને પોતાની નજરમાં આવે, અન્યની નજર બહાર રહી જાય છે

અન્નનો કોળિયો સ્વમુખમાં જલદી જાયે, કવચિત અન્યને ધરાવાય છે

દોષ પોતાના જાયે સહુ ભૂલી, અન્યના જલદી તો દેખાય છે

પારકી બૈરી લાગે સહુને સુંદર, નિજની તો હડધૂત થાય છે

છે, એના પર હક માલિકીનો જાગે, બીજા માટે પૂંછડી પટપટાવાય છે

સાચની આશા રાખી હૈયે, અસત્યમાં, નિત્ય ઝોલા ખાય છે

અન્યના રૂપમાં ખામી લાગે, નિજ દર્પણ સામે, સહુ સુંદર દેખાય છે

પોતાના પાસે સહુ રોફ જમાવે, અન્ય પાસે નરમઘેંસ બની જાય છે

કરે કશિશ જોવા પ્રભુને, માયા નજરમાં તો આવી જાય છે

કરો યાદ જેને હરદમ, એ યાદમાં જલદી તો આવી જાય છે

નિજમાં સુખ શોધવું ભૂલી, જગમાં સુખની શોધ બહાર થાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahē jagamāṁ, sukha kājē sahu tō mathī, anya bhalē duḥkhī rahī jāya chē

takalīpha sahunē pōtānī najaramāṁ āvē, anyanī najara bahāra rahī jāya chē

annanō kōliyō svamukhamāṁ jaladī jāyē, kavacita anyanē dharāvāya chē

dōṣa pōtānā jāyē sahu bhūlī, anyanā jaladī tō dēkhāya chē

pārakī bairī lāgē sahunē suṁdara, nijanī tō haḍadhūta thāya chē

chē, ēnā para haka mālikīnō jāgē, bījā māṭē pūṁchaḍī paṭapaṭāvāya chē

sācanī āśā rākhī haiyē, asatyamāṁ, nitya jhōlā khāya chē

anyanā rūpamāṁ khāmī lāgē, nija darpaṇa sāmē, sahu suṁdara dēkhāya chē

pōtānā pāsē sahu rōpha jamāvē, anya pāsē naramaghēṁsa banī jāya chē

karē kaśiśa jōvā prabhunē, māyā najaramāṁ tō āvī jāya chē

karō yāda jēnē haradama, ē yādamāṁ jaladī tō āvī jāya chē

nijamāṁ sukha śōdhavuṁ bhūlī, jagamāṁ sukhanī śōdha bahāra thāya chē
Scan Image

Gujarati Bhajan no. 1932 by Satguru Devendra Ghia - Kaka
First...193019311932...Last