Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 5856 | Date: 08-Jul-1995
તારા પ્રેમમાં રે (2) મેળવ્યું તેં એવું રે શું,તારો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી
Tārā prēmamāṁ rē (2) mēlavyuṁ tēṁ ēvuṁ rē śuṁ,tārō prēma bhūlyō bhulātō nathī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5856 | Date: 08-Jul-1995

તારા પ્રેમમાં રે (2) મેળવ્યું તેં એવું રે શું,તારો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી

  Audio

tārā prēmamāṁ rē (2) mēlavyuṁ tēṁ ēvuṁ rē śuṁ,tārō prēma bhūlyō bhulātō nathī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1995-07-08 1995-07-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1344 તારા પ્રેમમાં રે (2) મેળવ્યું તેં એવું રે શું,તારો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી તારા પ્રેમમાં રે (2) મેળવ્યું તેં એવું રે શું,તારો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી

બની ગયું એ તો મૃતસંજીવની મારું, તારો પ્રેમ તો ભૂલ્યો ભુલાતો નથી

મારા પ્રાણને પણ બનાવી ગયું એ પ્રાણવંતુ, તારો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી

વરસે તારા નયનોથી એવી પ્રેમની ધારા, કરે નવપલ્લવિત હૈયાં એ તો અમારા

પીધા પ્યાલા જ્યાં એકવાર, વારંવાર પીવાનું મન થયા વિના તો રહેતું નથી

તારા પ્રેમમાં એવું મેળવ્યું રે તેં શું, દૃષ્ટિ જીવનની બદલાયા વિના રહેતી નથી

કરીએ યાદ એ પ્રેમને પૂરા પ્રેમથી, ત્યાં ભાન ભુલાયા વિના તો રહેતું નથી

દુઃખ દર્દના ભારથી ભરેલા જીવનના પ્યાલા, હળવા બન્યા વિના રહેતા નથી

તારા પ્રેમનું કારણ તો એક તું જાણે, પ્રેમ વિના કદી તેં અમને રાખ્યા નથી

રાખી છે એ ધારા, અસ્ખલિત વહેતીને વહેતી, એ વહ્યા વિના તો રહી નથી
https://www.youtube.com/watch?v=8ikgXNuyFEw
View Original Increase Font Decrease Font

તારા પ્રેમમાં રે (2) મેળવ્યું તેં એવું રે શું,તારો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી

બની ગયું એ તો મૃતસંજીવની મારું, તારો પ્રેમ તો ભૂલ્યો ભુલાતો નથી

મારા પ્રાણને પણ બનાવી ગયું એ પ્રાણવંતુ, તારો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી

વરસે તારા નયનોથી એવી પ્રેમની ધારા, કરે નવપલ્લવિત હૈયાં એ તો અમારા

પીધા પ્યાલા જ્યાં એકવાર, વારંવાર પીવાનું મન થયા વિના તો રહેતું નથી

તારા પ્રેમમાં એવું મેળવ્યું રે તેં શું, દૃષ્ટિ જીવનની બદલાયા વિના રહેતી નથી

કરીએ યાદ એ પ્રેમને પૂરા પ્રેમથી, ત્યાં ભાન ભુલાયા વિના તો રહેતું નથી

દુઃખ દર્દના ભારથી ભરેલા જીવનના પ્યાલા, હળવા બન્યા વિના રહેતા નથી

તારા પ્રેમનું કારણ તો એક તું જાણે, પ્રેમ વિના કદી તેં અમને રાખ્યા નથી

રાખી છે એ ધારા, અસ્ખલિત વહેતીને વહેતી, એ વહ્યા વિના તો રહી નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā prēmamāṁ rē (2) mēlavyuṁ tēṁ ēvuṁ rē śuṁ,tārō prēma bhūlyō bhulātō nathī

banī gayuṁ ē tō mr̥tasaṁjīvanī māruṁ, tārō prēma tō bhūlyō bhulātō nathī

mārā prāṇanē paṇa banāvī gayuṁ ē prāṇavaṁtu, tārō prēma bhūlyō bhulātō nathī

varasē tārā nayanōthī ēvī prēmanī dhārā, karē navapallavita haiyāṁ ē tō amārā

pīdhā pyālā jyāṁ ēkavāra, vāraṁvāra pīvānuṁ mana thayā vinā tō rahētuṁ nathī

tārā prēmamāṁ ēvuṁ mēlavyuṁ rē tēṁ śuṁ, dr̥ṣṭi jīvananī badalāyā vinā rahētī nathī

karīē yāda ē prēmanē pūrā prēmathī, tyāṁ bhāna bhulāyā vinā tō rahētuṁ nathī

duḥkha dardanā bhārathī bharēlā jīvananā pyālā, halavā banyā vinā rahētā nathī

tārā prēmanuṁ kāraṇa tō ēka tuṁ jāṇē, prēma vinā kadī tēṁ amanē rākhyā nathī

rākhī chē ē dhārā, askhalita vahētīnē vahētī, ē vahyā vinā tō rahī nathī
Scan Image

Gujarati Bhajan no. 5856 by Satguru Devendra Ghia - Kaka

તારા પ્રેમમાં રે (2) મેળવ્યું તેં એવું રે શું,તારો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથીતારા પ્રેમમાં રે (2) મેળવ્યું તેં એવું રે શું,તારો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી

બની ગયું એ તો મૃતસંજીવની મારું, તારો પ્રેમ તો ભૂલ્યો ભુલાતો નથી

મારા પ્રાણને પણ બનાવી ગયું એ પ્રાણવંતુ, તારો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી

વરસે તારા નયનોથી એવી પ્રેમની ધારા, કરે નવપલ્લવિત હૈયાં એ તો અમારા

પીધા પ્યાલા જ્યાં એકવાર, વારંવાર પીવાનું મન થયા વિના તો રહેતું નથી

તારા પ્રેમમાં એવું મેળવ્યું રે તેં શું, દૃષ્ટિ જીવનની બદલાયા વિના રહેતી નથી

કરીએ યાદ એ પ્રેમને પૂરા પ્રેમથી, ત્યાં ભાન ભુલાયા વિના તો રહેતું નથી

દુઃખ દર્દના ભારથી ભરેલા જીવનના પ્યાલા, હળવા બન્યા વિના રહેતા નથી

તારા પ્રેમનું કારણ તો એક તું જાણે, પ્રેમ વિના કદી તેં અમને રાખ્યા નથી

રાખી છે એ ધારા, અસ્ખલિત વહેતીને વહેતી, એ વહ્યા વિના તો રહી નથી
1995-07-08https://i.ytimg.com/vi/8ikgXNuyFEw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=8ikgXNuyFEw

First...585158525853...Last