1995-07-09
1995-07-09
1995-07-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1345
નથી કહેવી રે વાત મારે રે તને રે પ્રભુ, દીધા ના હોંકાર મારી વાતમાં તેં તો મને

નીરખી નીરખીને રે મને, રાખે છે ચીતડાં જ્યાં તું તો અન્યને
આવ્યો હતો તો કહેવા, વાત મારી તો તને, જોયું ચીતડું તારું તો બીજે
જાણું છું ને માનું છું, નીરખું છું જગમાં, તું તો સહુને તોયે હવે રે મારે
કરવા નીકળ્યો હતો દિલ ખાલી કરવા તારી પાસે, અટકાવી દીધો કેમ તેં મને
કાઢીને સમય માયામાંથી, આવ્યો હતો હું તો કહેવાને વાત તો તને
તને મારો જાણીને, મારો કરવાને, મળવા આવ્યો હતો હું તો તને
ગણતો ના અભિમાન એને તું મારું, પણ ચાહું છું હોંકારો દે તું તો મને
કરજે એકવાર હૈયાંમાં વિચાર તો તું, શું વ્યવહાર આવો શોભે છે તને
કરીએ જો ના યાદ હવે તો તને, કરતો ના ફરિયાદ એની તું તો મને
https://www.youtube.com/watch?v=vf3UgLdUV4U
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નથી કહેવી રે વાત મારે રે તને રે પ્રભુ, દીધા ના હોંકાર મારી વાતમાં તેં તો મને
નીરખી નીરખીને રે મને, રાખે છે ચીતડાં જ્યાં તું તો અન્યને
આવ્યો હતો તો કહેવા, વાત મારી તો તને, જોયું ચીતડું તારું તો બીજે
જાણું છું ને માનું છું, નીરખું છું જગમાં, તું તો સહુને તોયે હવે રે મારે
કરવા નીકળ્યો હતો દિલ ખાલી કરવા તારી પાસે, અટકાવી દીધો કેમ તેં મને
કાઢીને સમય માયામાંથી, આવ્યો હતો હું તો કહેવાને વાત તો તને
તને મારો જાણીને, મારો કરવાને, મળવા આવ્યો હતો હું તો તને
ગણતો ના અભિમાન એને તું મારું, પણ ચાહું છું હોંકારો દે તું તો મને
કરજે એકવાર હૈયાંમાં વિચાર તો તું, શું વ્યવહાર આવો શોભે છે તને
કરીએ જો ના યાદ હવે તો તને, કરતો ના ફરિયાદ એની તું તો મને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī kahēvī rē vāta mārē rē tanē rē prabhu, dīdhā nā hōṁkāra mārī vātamāṁ tēṁ tō manē
nīrakhī nīrakhīnē rē manē, rākhē chē cītaḍāṁ jyāṁ tuṁ tō anyanē
āvyō hatō tō kahēvā, vāta mārī tō tanē, jōyuṁ cītaḍuṁ tāruṁ tō bījē
jāṇuṁ chuṁ nē mānuṁ chuṁ, nīrakhuṁ chuṁ jagamāṁ, tuṁ tō sahunē tōyē havē rē mārē
karavā nīkalyō hatō dila khālī karavā tārī pāsē, aṭakāvī dīdhō kēma tēṁ manē
kāḍhīnē samaya māyāmāṁthī, āvyō hatō huṁ tō kahēvānē vāta tō tanē
tanē mārō jāṇīnē, mārō karavānē, malavā āvyō hatō huṁ tō tanē
gaṇatō nā abhimāna ēnē tuṁ māruṁ, paṇa cāhuṁ chuṁ hōṁkārō dē tuṁ tō manē
karajē ēkavāra haiyāṁmāṁ vicāra tō tuṁ, śuṁ vyavahāra āvō śōbhē chē tanē
karīē jō nā yāda havē tō tanē, karatō nā phariyāda ēnī tuṁ tō manē
નથી કહેવી રે વાત મારે રે તને રે પ્રભુ, દીધા ના હોંકાર મારી વાતમાં તેં તો મનેનથી કહેવી રે વાત મારે રે તને રે પ્રભુ, દીધા ના હોંકાર મારી વાતમાં તેં તો મને
નીરખી નીરખીને રે મને, રાખે છે ચીતડાં જ્યાં તું તો અન્યને
આવ્યો હતો તો કહેવા, વાત મારી તો તને, જોયું ચીતડું તારું તો બીજે
જાણું છું ને માનું છું, નીરખું છું જગમાં, તું તો સહુને તોયે હવે રે મારે
કરવા નીકળ્યો હતો દિલ ખાલી કરવા તારી પાસે, અટકાવી દીધો કેમ તેં મને
કાઢીને સમય માયામાંથી, આવ્યો હતો હું તો કહેવાને વાત તો તને
તને મારો જાણીને, મારો કરવાને, મળવા આવ્યો હતો હું તો તને
ગણતો ના અભિમાન એને તું મારું, પણ ચાહું છું હોંકારો દે તું તો મને
કરજે એકવાર હૈયાંમાં વિચાર તો તું, શું વ્યવહાર આવો શોભે છે તને
કરીએ જો ના યાદ હવે તો તને, કરતો ના ફરિયાદ એની તું તો મને1995-07-09https://i.ytimg.com/vi/vf3UgLdUV4U/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=vf3UgLdUV4U
|