Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5863 | Date: 16-Jul-1995
ના ફિકર તો છે મને તો મારી, કરે છે ફિકર પ્રભુ જ્યાં તું તો મારી
Nā phikara tō chē manē tō mārī, karē chē phikara prabhu jyāṁ tuṁ tō mārī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5863 | Date: 16-Jul-1995

ના ફિકર તો છે મને તો મારી, કરે છે ફિકર પ્રભુ જ્યાં તું તો મારી

  No Audio

nā phikara tō chē manē tō mārī, karē chē phikara prabhu jyāṁ tuṁ tō mārī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-07-16 1995-07-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1351 ના ફિકર તો છે મને તો મારી, કરે છે ફિકર પ્રભુ જ્યાં તું તો મારી ના ફિકર તો છે મને તો મારી, કરે છે ફિકર પ્રભુ જ્યાં તું તો મારી

રહેતી નથી ફિકર હૈયાંમાં તો મારા, હૈયાંમાં જ્યાં યાદ જાગે છે રે તારી

રહેવા ના દીધો મને તેં સાથ વિનાનો ખાલી, ફિકર નથી મને, કરે છે જ્યાં ફિકર તું મારી

નથી લેવા-દેવા જગ સાથે મને તો કાંઈ, તોયે ભાગ્યથી દીધો મને એની સાથે જોડી

હતો હું જગથી અજાણ્યો, આવ્યો જગમાં અજાણ્યો, બની રહ્યું ના જગ અજાણ્યું મારાથી

આવે કે મળે જગમાં જે જે, ગણું શાને એને ઉપાધિ, કરે છે જ્યાં ફિકર તું તો મારી

જાણું ચાલું છું જીવનમાં જે જે રસ્તે, છે સદા એના ઉપર નજર તો તારીને તારી

વિશુદ્ધ મન ને વિશુદ્ધ ભાવો, છે એ સુંદરતા તો તારીને તારી જીવનમાં નિશાની

હશે રીત તારી, ભલે મારાથી અજાણી, જાગતી નથી હૈયાંમાં મને એમાં મારામારી

રોપી દીધો રોપ મારો હૈયાંનો તારી ક્યારીમાં, લેજે જીવનમાં પ્રેમથી એને તું સંભાળી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā phikara tō chē manē tō mārī, karē chē phikara prabhu jyāṁ tuṁ tō mārī

rahētī nathī phikara haiyāṁmāṁ tō mārā, haiyāṁmāṁ jyāṁ yāda jāgē chē rē tārī

rahēvā nā dīdhō manē tēṁ sātha vinānō khālī, phikara nathī manē, karē chē jyāṁ phikara tuṁ mārī

nathī lēvā-dēvā jaga sāthē manē tō kāṁī, tōyē bhāgyathī dīdhō manē ēnī sāthē jōḍī

hatō huṁ jagathī ajāṇyō, āvyō jagamāṁ ajāṇyō, banī rahyuṁ nā jaga ajāṇyuṁ mārāthī

āvē kē malē jagamāṁ jē jē, gaṇuṁ śānē ēnē upādhi, karē chē jyāṁ phikara tuṁ tō mārī

jāṇuṁ cāluṁ chuṁ jīvanamāṁ jē jē rastē, chē sadā ēnā upara najara tō tārīnē tārī

viśuddha mana nē viśuddha bhāvō, chē ē suṁdaratā tō tārīnē tārī jīvanamāṁ niśānī

haśē rīta tārī, bhalē mārāthī ajāṇī, jāgatī nathī haiyāṁmāṁ manē ēmāṁ mārāmārī

rōpī dīdhō rōpa mārō haiyāṁnō tārī kyārīmāṁ, lējē jīvanamāṁ prēmathī ēnē tuṁ saṁbhālī
Scan Image

Gujarati Bhajan no. 5863 by Satguru Devendra Ghia - Kaka
First...586058615862...Last