1995-07-16
1995-07-16
1995-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1352
જીવનજંગના રે તારા, દે સુકાની તું, પ્રભુને તો બનાવી

જીવનજંગ તારો રે એ તો, જીતાડયા વિના તો એ રહેશે ના
કરજે કામો જીવનમાં રે તું સમજી, પસ્તાવાની પાળી તો આવે ના
રાખી વિશ્વાસ પ્રભુમાં કરશે કાર્યો, પસ્તાવાની પાળી આવશે ના
બની ગયા જીવનના જ્યાં એ સુકાની, નાવડી તાર્યા વિના એ રહેશે ના
એના ચરણ વિના રે તું, જગમાં ફાંફાં બીજે તો તું મારતો ના
છે અદ્ભુત તો એવા એ સુકાની, સ્થિર નાવડીને રાખ્યા વિના રહેશે ના
કરશે જીવનમાં એ તો એવું, જોજે જીવનમાં વિચલિત એમાં તું થાતો ના
બન્યા સુકાની તો એ જ્યાં, જગમાં હારજિતની ફિકર તું કરતો ના
જંગના રે ઘા એ ઝીલી લેશે રે તારા, ઘા તને એ લાગવા દેશે ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanajaṁganā rē tārā, dē sukānī tuṁ, prabhunē tō banāvī
jīvanajaṁga tārō rē ē tō, jītāḍayā vinā tō ē rahēśē nā
karajē kāmō jīvanamāṁ rē tuṁ samajī, pastāvānī pālī tō āvē nā
rākhī viśvāsa prabhumāṁ karaśē kāryō, pastāvānī pālī āvaśē nā
banī gayā jīvananā jyāṁ ē sukānī, nāvaḍī tāryā vinā ē rahēśē nā
ēnā caraṇa vinā rē tuṁ, jagamāṁ phāṁphāṁ bījē tō tuṁ māratō nā
chē adbhuta tō ēvā ē sukānī, sthira nāvaḍīnē rākhyā vinā rahēśē nā
karaśē jīvanamāṁ ē tō ēvuṁ, jōjē jīvanamāṁ vicalita ēmāṁ tuṁ thātō nā
banyā sukānī tō ē jyāṁ, jagamāṁ hārajitanī phikara tuṁ karatō nā
jaṁganā rē ghā ē jhīlī lēśē rē tārā, ghā tanē ē lāgavā dēśē nā
|