1995-07-18
1995-07-18
1995-07-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1358
કેવા અને કયા અગ્નિઓ, તારા જીવન સાથે રમત રમતું રહ્યું

ઇર્ષ્યાનો અગ્નિ જલ્યો જ્યાં હૈયે, ધીરે ધીરે હૈયાંને એ ખાક કરતું રહ્યું
ક્રોધનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયાંમાં ને મનમાં, જીવનને એ ખાક કરતું રહ્યું
વિરહનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયાંમાં, સુખચેન જીવનનું એ હરતું રહ્યું
જ્ઞાનનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, જીવનને સમૃદ્ધ તો એ કરતું રહ્યું
વેરનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, જીવનને એ જલાવતું ને જલાવતું રહ્યું
અસંતોષનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, જીવનનું સુખચેન બધું હરી ગયું
કામાગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, સુખચેન ને ધ્યાન એ તો હરી ગયું
પ્રભુ પ્રેમનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, જીવનને સમૂળગું એ બદલી ગયું
વિશ્વાસનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, જીવનને બળ પૂરુ એ તો દેતું ગયું
આશાઓનો અગ્નિ જલ્યો જ્યાં હૈયે, જીવનને બળ તો એ દેતું ને દેતું રહ્યું
શંકાનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, જીવનની પ્રગતિમાં રુકાવટ ઊભી એ કરી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kēvā anē kayā agniō, tārā jīvana sāthē ramata ramatuṁ rahyuṁ
irṣyānō agni jalyō jyāṁ haiyē, dhīrē dhīrē haiyāṁnē ē khāka karatuṁ rahyuṁ
krōdhanō agni pragaṭayō jyāṁ haiyāṁmāṁ nē manamāṁ, jīvananē ē khāka karatuṁ rahyuṁ
virahanō agni pragaṭayō jyāṁ haiyāṁmāṁ, sukhacēna jīvananuṁ ē haratuṁ rahyuṁ
jñānanō agni pragaṭayō jyāṁ haiyē, jīvananē samr̥ddha tō ē karatuṁ rahyuṁ
vēranō agni pragaṭayō jyāṁ haiyē, jīvananē ē jalāvatuṁ nē jalāvatuṁ rahyuṁ
asaṁtōṣanō agni pragaṭayō jyāṁ haiyē, jīvananuṁ sukhacēna badhuṁ harī gayuṁ
kāmāgni pragaṭayō jyāṁ haiyē, sukhacēna nē dhyāna ē tō harī gayuṁ
prabhu prēmanō agni pragaṭayō jyāṁ haiyē, jīvananē samūlaguṁ ē badalī gayuṁ
viśvāsanō agni pragaṭayō jyāṁ haiyē, jīvananē bala pūru ē tō dētuṁ gayuṁ
āśāōnō agni jalyō jyāṁ haiyē, jīvananē bala tō ē dētuṁ nē dētuṁ rahyuṁ
śaṁkānō agni pragaṭayō jyāṁ haiyē, jīvananī pragatimāṁ rukāvaṭa ūbhī ē karī gayuṁ
|