Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2607 | Date: 26-Jun-1990
અરે ઓ દીનદયાળી રે, તારા જગદરબારમાં હું તો આવ્યો છું
Arē ō dīnadayālī rē, tārā jagadarabāramāṁ huṁ tō āvyō chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2607 | Date: 26-Jun-1990

અરે ઓ દીનદયાળી રે, તારા જગદરબારમાં હું તો આવ્યો છું

  Audio

arē ō dīnadayālī rē, tārā jagadarabāramāṁ huṁ tō āvyō chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-06-26 1990-06-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13596 અરે ઓ દીનદયાળી રે, તારા જગદરબારમાં હું તો આવ્યો છું અરે ઓ દીનદયાળી રે, તારા જગદરબારમાં હું તો આવ્યો છું

કરાવે છે તું તો જે-જે જગમાં, એ બધું તો કરતો આવ્યો હું

કરતો રહ્યો છું ભૂલો રે ઘણી, ભૂલો હું તો કરતો આવ્યો છું

છે તારા દરબારની શોભા અનોખી, એ તો હું જોતો આવ્યો છું

જોતાં-જોતાં દરબારને તારા, લીન એમાં હું થાતો આવ્યો છું

દોડતો રહ્યો જગમાં સુખ કાજે, દુઃખ હું પામતો આવ્યો છું

સંગ છોડીને જગમાં તો સાચા, કુસંગના નશા કરતો આવ્યો છું

મીઠી નજરને આવકારવા તારી, હું તો તલસતો આવ્યો છું

દીધા માર્ગ કેટલા, ગયો છું ભૂલી, મોકા ખોતો હું તો આવ્યો છું

રાખજે નજર સતત તારી મારા પર, તારા દરબારમાં હું તો આવ્યો છું
https://www.youtube.com/watch?v=KUQyEUszFr4
View Original Increase Font Decrease Font

અરે ઓ દીનદયાળી રે, તારા જગદરબારમાં હું તો આવ્યો છું

કરાવે છે તું તો જે-જે જગમાં, એ બધું તો કરતો આવ્યો હું

કરતો રહ્યો છું ભૂલો રે ઘણી, ભૂલો હું તો કરતો આવ્યો છું

છે તારા દરબારની શોભા અનોખી, એ તો હું જોતો આવ્યો છું

જોતાં-જોતાં દરબારને તારા, લીન એમાં હું થાતો આવ્યો છું

દોડતો રહ્યો જગમાં સુખ કાજે, દુઃખ હું પામતો આવ્યો છું

સંગ છોડીને જગમાં તો સાચા, કુસંગના નશા કરતો આવ્યો છું

મીઠી નજરને આવકારવા તારી, હું તો તલસતો આવ્યો છું

દીધા માર્ગ કેટલા, ગયો છું ભૂલી, મોકા ખોતો હું તો આવ્યો છું

રાખજે નજર સતત તારી મારા પર, તારા દરબારમાં હું તો આવ્યો છું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arē ō dīnadayālī rē, tārā jagadarabāramāṁ huṁ tō āvyō chuṁ

karāvē chē tuṁ tō jē-jē jagamāṁ, ē badhuṁ tō karatō āvyō huṁ

karatō rahyō chuṁ bhūlō rē ghaṇī, bhūlō huṁ tō karatō āvyō chuṁ

chē tārā darabāranī śōbhā anōkhī, ē tō huṁ jōtō āvyō chuṁ

jōtāṁ-jōtāṁ darabāranē tārā, līna ēmāṁ huṁ thātō āvyō chuṁ

dōḍatō rahyō jagamāṁ sukha kājē, duḥkha huṁ pāmatō āvyō chuṁ

saṁga chōḍīnē jagamāṁ tō sācā, kusaṁganā naśā karatō āvyō chuṁ

mīṭhī najaranē āvakāravā tārī, huṁ tō talasatō āvyō chuṁ

dīdhā mārga kēṭalā, gayō chuṁ bhūlī, mōkā khōtō huṁ tō āvyō chuṁ

rākhajē najara satata tārī mārā para, tārā darabāramāṁ huṁ tō āvyō chuṁ
Scan Image

Gujarati Bhajan no. 2607 by Satguru Devendra Ghia - Kaka
First...260526062607...Last