1990-06-29
1990-06-29
1990-06-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13605
અરે ઓ પ્રભુ પાસે પહોંચનારા રે, દેજો સંદેશો મારો તો એને
અરે ઓ પ્રભુ પાસે પહોંચનારા રે, દેજો સંદેશો મારો તો એને
કરે છે આ બાળ તો તારો, યાદ તો તને
લઈ લેજો બધું ભલે એનું, લઈ લેશો ના તમારી યાદને
કર્યા છે ગુના મેં તો ઘણા, ભૂલી ભુલાવી, ભરી દેજો યાદ તમારી તો હૈયે
થાએ એ તો રાજી, રહીએ અમે રાજી, છીએ પ્રભુ તમારા દર્શનમાં અમે તો રાજી
દઈને હવે તો દર્શન તમારા, કરજો હવે તો રાજી રે અમને
આવે ઘર્ષણ ભલે રે જીવનમાં, જોજે જાગે ના ઘર્ષણ ભાવને અને હૈયાને
રહ્યું છે ફરતું મન તો સદાયે જગમાં, હવે તો રહેવા દેજો તમારામાં તો મનને
દેજો શક્તિ અમને, સહેવા જુદાઈ તમારી, વિસરશો ના આ વાતને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō prabhu pāsē pahōṁcanārā rē, dējō saṁdēśō mārō tō ēnē
karē chē ā bāla tō tārō, yāda tō tanē
laī lējō badhuṁ bhalē ēnuṁ, laī lēśō nā tamārī yādanē
karyā chē gunā mēṁ tō ghaṇā, bhūlī bhulāvī, bharī dējō yāda tamārī tō haiyē
thāē ē tō rājī, rahīē amē rājī, chīē prabhu tamārā darśanamāṁ amē tō rājī
daīnē havē tō darśana tamārā, karajō havē tō rājī rē amanē
āvē gharṣaṇa bhalē rē jīvanamāṁ, jōjē jāgē nā gharṣaṇa bhāvanē anē haiyānē
rahyuṁ chē pharatuṁ mana tō sadāyē jagamāṁ, havē tō rahēvā dējō tamārāmāṁ tō mananē
dējō śakti amanē, sahēvā judāī tamārī, visaraśō nā ā vātanē
|