Hymn No. 2617 | Date: 30-Jun-1990
અગમ-નિગમના આંગણે રે, આતમરામ રે, ત્યાં તું રમતો જા, તું રમતો જા
agama-nigamanā āṁgaṇē rē, ātamarāma rē, tyāṁ tuṁ ramatō jā, tuṁ ramatō jā
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1990-06-30
1990-06-30
1990-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13606
અગમ-નિગમના આંગણે રે, આતમરામ રે, ત્યાં તું રમતો જા, તું રમતો જા
અગમ-નિગમના આંગણે રે, આતમરામ રે, ત્યાં તું રમતો જા, તું રમતો જા
છોડી ફરવું માયાના બગીચામાં, હવે તો તું ત્યાં પહોંચી જા, તું પહોંચી જા
છે ત્રિલોક તો, ત્યાં તો સમાયા, હવે ત્યાં તું ભી વસી જા, તું વસી જા
છે સુખ શાશ્વત ત્યાં તો સાચું, પ્યાલા સુખના તું પીતો જા, તું પીતો જા
આવ્યો તું, છે સ્થાન એ તો તારું, ફરી પાછો ત્યાં તું પહોંચી જા, તું પહોંચી જા
નથી કાંઈ ત્યાં જુદાઈ, છે પહોંચવામાં ભલાઈ, આ લક્ષ્યમાં તું રાખતો જા, તું રાખતો જા
છે છલકાતો આનંદસાગર ત્યાં તો, મોજથી એમાં તું નહાતો જા, તું નહાતો જા
દેખાશે ત્યાં તને તું ને તું તો બધે, પૂર્ણતાનો અનુભવ તું લેતો જા, તું લેતો જા
ઇચ્છાઓ બધી તો ના શમી જાશે, અનુભવ શાંતિનો તું પામતો જા, તું પામતો જા
છે પ્રભુ તો તારો, છે તું તો પ્રભુનો, નિત્ય એ જ્ઞાનમાં તું રહેતો જા, તું રહેતો જા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
agama-nigamanā āṁgaṇē rē, ātamarāma rē, tyāṁ tuṁ ramatō jā, tuṁ ramatō jā
chōḍī pharavuṁ māyānā bagīcāmāṁ, havē tō tuṁ tyāṁ pahōṁcī jā, tuṁ pahōṁcī jā
chē trilōka tō, tyāṁ tō samāyā, havē tyāṁ tuṁ bhī vasī jā, tuṁ vasī jā
chē sukha śāśvata tyāṁ tō sācuṁ, pyālā sukhanā tuṁ pītō jā, tuṁ pītō jā
āvyō tuṁ, chē sthāna ē tō tāruṁ, pharī pāchō tyāṁ tuṁ pahōṁcī jā, tuṁ pahōṁcī jā
nathī kāṁī tyāṁ judāī, chē pahōṁcavāmāṁ bhalāī, ā lakṣyamāṁ tuṁ rākhatō jā, tuṁ rākhatō jā
chē chalakātō ānaṁdasāgara tyāṁ tō, mōjathī ēmāṁ tuṁ nahātō jā, tuṁ nahātō jā
dēkhāśē tyāṁ tanē tuṁ nē tuṁ tō badhē, pūrṇatānō anubhava tuṁ lētō jā, tuṁ lētō jā
icchāō badhī tō nā śamī jāśē, anubhava śāṁtinō tuṁ pāmatō jā, tuṁ pāmatō jā
chē prabhu tō tārō, chē tuṁ tō prabhunō, nitya ē jñānamāṁ tuṁ rahētō jā, tuṁ rahētō jā
|