Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5873 | Date: 20-Jul-1995
છે જીવન તો જગમાં તને, પ્રભુનું તો એક સુંદર નજરાણું
Chē jīvana tō jagamāṁ tanē, prabhunuṁ tō ēka suṁdara najarāṇuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5873 | Date: 20-Jul-1995

છે જીવન તો જગમાં તને, પ્રભુનું તો એક સુંદર નજરાણું

  No Audio

chē jīvana tō jagamāṁ tanē, prabhunuṁ tō ēka suṁdara najarāṇuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-07-20 1995-07-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1361 છે જીવન તો જગમાં તને, પ્રભુનું તો એક સુંદર નજરાણું છે જીવન તો જગમાં તને, પ્રભુનું તો એક સુંદર નજરાણું

સુખદુઃખના પ્યાલા છે ભર્યા ભર્યા, પડશે જીવનમાં એને તો પીવાનું

જીવીશ જ્યાં તું એને સારી રીતે, લેશે પ્રભુ, કર્મ પાસે ત્યારે તારું ઉપરાણું

કરજે જીવનમાં તું તો બધું, પડશે જીવનમાં તો સમજીને તો કરવાનું

તપાસજે જીવન તું સંતોના, મળશે તને એમાંથી જીવનનું સાચું ભાથું

રાખજે જીવન તારું એવું, થઈ જાય મન પ્રભુને, તારા હૈયાંમાં નાથવાનું થાણું

નિકટતા કેળવજે પ્રભુ સાથે તું એવી, લાગે ના એકબીજાને અજાણ્યું

સમજી વિચારીને રહેજે કરતો તું જીવનમાં, કાઢતો ના એમાં તું દેવાળું

બોલાવજે ને આવશે પ્રભુ તારા દ્વારે, પાથરીશ જ્યાં તું પ્રેમનું પાથરણું

વાપરજે પ્રભુનું એ નજરાણું સારી રીતે, છે પ્રભુનું તો એ સંભારણું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jīvana tō jagamāṁ tanē, prabhunuṁ tō ēka suṁdara najarāṇuṁ

sukhaduḥkhanā pyālā chē bharyā bharyā, paḍaśē jīvanamāṁ ēnē tō pīvānuṁ

jīvīśa jyāṁ tuṁ ēnē sārī rītē, lēśē prabhu, karma pāsē tyārē tāruṁ uparāṇuṁ

karajē jīvanamāṁ tuṁ tō badhuṁ, paḍaśē jīvanamāṁ tō samajīnē tō karavānuṁ

tapāsajē jīvana tuṁ saṁtōnā, malaśē tanē ēmāṁthī jīvananuṁ sācuṁ bhāthuṁ

rākhajē jīvana tāruṁ ēvuṁ, thaī jāya mana prabhunē, tārā haiyāṁmāṁ nāthavānuṁ thāṇuṁ

nikaṭatā kēlavajē prabhu sāthē tuṁ ēvī, lāgē nā ēkabījānē ajāṇyuṁ

samajī vicārīnē rahējē karatō tuṁ jīvanamāṁ, kāḍhatō nā ēmāṁ tuṁ dēvāluṁ

bōlāvajē nē āvaśē prabhu tārā dvārē, pātharīśa jyāṁ tuṁ prēmanuṁ pātharaṇuṁ

vāparajē prabhunuṁ ē najarāṇuṁ sārī rītē, chē prabhunuṁ tō ē saṁbhāraṇuṁ
Scan Image

Gujarati Bhajan no. 5873 by Satguru Devendra Ghia - Kaka
First...586958705871...Last