Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2628 | Date: 05-Jul-1990
છે મનડાંમાં, દાનત તારી તો ખોટી, આંખ તારી, પ્રભુ સામે ના માંડી શકીશ
Chē manaḍāṁmāṁ, dānata tārī tō khōṭī, āṁkha tārī, prabhu sāmē nā māṁḍī śakīśa

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 2628 | Date: 05-Jul-1990

છે મનડાંમાં, દાનત તારી તો ખોટી, આંખ તારી, પ્રભુ સામે ના માંડી શકીશ

  No Audio

chē manaḍāṁmāṁ, dānata tārī tō khōṭī, āṁkha tārī, prabhu sāmē nā māṁḍī śakīśa

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1990-07-05 1990-07-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13617 છે મનડાંમાં, દાનત તારી તો ખોટી, આંખ તારી, પ્રભુ સામે ના માંડી શકીશ છે મનડાંમાં, દાનત તારી તો ખોટી, આંખ તારી, પ્રભુ સામે ના માંડી શકીશ

રાખીશ છૂપું જગથી તું તો બધું, પ્રભુથી તો તું ના છૂપું રાખી શકીશ

કર્મોમાં તું માનીશ કે ના માનીશ, કર્મોથી તેથી કાંઈ તું ના છૂટી શકીશ

વાવીશ કાંટા ને પાઈશ ઝેર એને, અમૃતની આશા એમાંથી ના રાખી શકીશ

ભાવો ને પ્રતિભાવો જાગે હૈયામાં, ક્યાં સુધી તો તું એ છુપાવી શકીશ

એક દિવસ તો આવશે એ જગ સામે, ના ત્યારે તો તું એને રોકી શકીશ

ખૂણેખૂણા હૈયાના તારા સાફ કરીશ, પ્રભુને ત્યાં તો તું વસાવી શકીશ

પ્રભુમાં ધ્યાન જ્યાં તારું કેંદ્રિત કરીશ, પ્રભુ સાથે વાત ત્યાં તું કરી શકીશ

મને ઘડયા હશે આકાર જે પ્રભુના, સાકાર એને તો તું કરી શકીશ
View Original Increase Font Decrease Font

છે મનડાંમાં, દાનત તારી તો ખોટી, આંખ તારી, પ્રભુ સામે ના માંડી શકીશ

રાખીશ છૂપું જગથી તું તો બધું, પ્રભુથી તો તું ના છૂપું રાખી શકીશ

કર્મોમાં તું માનીશ કે ના માનીશ, કર્મોથી તેથી કાંઈ તું ના છૂટી શકીશ

વાવીશ કાંટા ને પાઈશ ઝેર એને, અમૃતની આશા એમાંથી ના રાખી શકીશ

ભાવો ને પ્રતિભાવો જાગે હૈયામાં, ક્યાં સુધી તો તું એ છુપાવી શકીશ

એક દિવસ તો આવશે એ જગ સામે, ના ત્યારે તો તું એને રોકી શકીશ

ખૂણેખૂણા હૈયાના તારા સાફ કરીશ, પ્રભુને ત્યાં તો તું વસાવી શકીશ

પ્રભુમાં ધ્યાન જ્યાં તારું કેંદ્રિત કરીશ, પ્રભુ સાથે વાત ત્યાં તું કરી શકીશ

મને ઘડયા હશે આકાર જે પ્રભુના, સાકાર એને તો તું કરી શકીશ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē manaḍāṁmāṁ, dānata tārī tō khōṭī, āṁkha tārī, prabhu sāmē nā māṁḍī śakīśa

rākhīśa chūpuṁ jagathī tuṁ tō badhuṁ, prabhuthī tō tuṁ nā chūpuṁ rākhī śakīśa

karmōmāṁ tuṁ mānīśa kē nā mānīśa, karmōthī tēthī kāṁī tuṁ nā chūṭī śakīśa

vāvīśa kāṁṭā nē pāīśa jhēra ēnē, amr̥tanī āśā ēmāṁthī nā rākhī śakīśa

bhāvō nē pratibhāvō jāgē haiyāmāṁ, kyāṁ sudhī tō tuṁ ē chupāvī śakīśa

ēka divasa tō āvaśē ē jaga sāmē, nā tyārē tō tuṁ ēnē rōkī śakīśa

khūṇēkhūṇā haiyānā tārā sāpha karīśa, prabhunē tyāṁ tō tuṁ vasāvī śakīśa

prabhumāṁ dhyāna jyāṁ tāruṁ kēṁdrita karīśa, prabhu sāthē vāta tyāṁ tuṁ karī śakīśa

manē ghaḍayā haśē ākāra jē prabhunā, sākāra ēnē tō tuṁ karī śakīśa
Scan Image

Gujarati Bhajan no. 2628 by Satguru Devendra Ghia - Kaka
First...262626272628...Last