Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5874 | Date: 21-Jul-1995
ના કહેવાની શક્તિ મારી રે પ્રભુ, કેમ તેં એ હણી લીધી
Nā kahēvānī śakti mārī rē prabhu, kēma tēṁ ē haṇī līdhī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5874 | Date: 21-Jul-1995

ના કહેવાની શક્તિ મારી રે પ્રભુ, કેમ તેં એ હણી લીધી

  No Audio

nā kahēvānī śakti mārī rē prabhu, kēma tēṁ ē haṇī līdhī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-07-21 1995-07-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1362 ના કહેવાની શક્તિ મારી રે પ્રભુ, કેમ તેં એ હણી લીધી ના કહેવાની શક્તિ મારી રે પ્રભુ, કેમ તેં એ હણી લીધી

કરતો રહ્યો તું એવુંને એવું, ચાહું ના કહેવા તને, ના ના કહી શક્યો તને

ગમ્યું ના ગમ્યું ઘણું ઘણું જીવનમાં, ઊઠી ફરિયાદ એની હૈયે, ના ના કહી શક્યો તને

સાચની રાહ ચીંધી જીવનમાં તેં તો મને, અડચણ વિના ખાલી રાખી ના તેં તો એને

કહેવા જાઉં જ્યાં ના તને, રોકી રાખે મને પ્યાર તારો, ના કહેવાને તો તને

ભાગ્ય સામે છે લડત મારી તો જીવનમાં, ના કહી શક્યો આ વાત તો તને

દુઃખ વિનાના દહાડા જીવનમાં જાતા નથી, સુખ કાંઈ દોડયું આવતું નથી

ના હર્ષથી બધું સ્વીકારી શકીએ, ના સ્થિતિ અપનાવી શકીએ, ના કહી શકીએ ના તને

નથી બુદ્ધિ પાસે તો તારા જેવી, કેમ કરીને કહીએ ના તો તને

તારી શક્તિ વિના નથી પાસે કોઈ શક્તિ અમારી, જરૂરિયતે દેજે નાની શક્તિ તારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā kahēvānī śakti mārī rē prabhu, kēma tēṁ ē haṇī līdhī

karatō rahyō tuṁ ēvuṁnē ēvuṁ, cāhuṁ nā kahēvā tanē, nā nā kahī śakyō tanē

gamyuṁ nā gamyuṁ ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ, ūṭhī phariyāda ēnī haiyē, nā nā kahī śakyō tanē

sācanī rāha cīṁdhī jīvanamāṁ tēṁ tō manē, aḍacaṇa vinā khālī rākhī nā tēṁ tō ēnē

kahēvā jāuṁ jyāṁ nā tanē, rōkī rākhē manē pyāra tārō, nā kahēvānē tō tanē

bhāgya sāmē chē laḍata mārī tō jīvanamāṁ, nā kahī śakyō ā vāta tō tanē

duḥkha vinānā dahāḍā jīvanamāṁ jātā nathī, sukha kāṁī dōḍayuṁ āvatuṁ nathī

nā harṣathī badhuṁ svīkārī śakīē, nā sthiti apanāvī śakīē, nā kahī śakīē nā tanē

nathī buddhi pāsē tō tārā jēvī, kēma karīnē kahīē nā tō tanē

tārī śakti vinā nathī pāsē kōī śakti amārī, jarūriyatē dējē nānī śakti tārī
Scan Image

Gujarati Bhajan no. 5874 by Satguru Devendra Ghia - Kaka
First...586958705871...Last