1990-07-06
1990-07-06
1990-07-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13621
નથી જોઈતી કોઈ કૃપા સીધી સાદી રે માડી, યોગ્યતાની યાચના છે મારી

જોઈતું નથી રે જ્ઞાન, જીવનમાં તો ઝાઝું, સમજાવી દેજે, તારી ને મારી કહાની
શું કરવી છે જગની પૂંજી રે મારે, દઈ દેજો પુણ્યની પૂંજી તો ભારી
નથી જોઈતી માયાની તો કોઈ યાદ, દઈ દેજો રે માડી, સદા યાદ તમારી
જગમાં સ્થાન મળે ના મળે, દઈ દેશો તમારા હૈયે સ્થાન, છે આશા એ મારી
કરું છું જ્યાં યાચના પાસે તો તારી, દઈ દેજે મને તો દિલની દિલાવરી
ચાહું છું શાંતિ તો જ્યાં દિલથી, દઈ દેજે રે માડી, મને દિલની તો શાંતિ
માગું છું વિશ્વાસ, જગમાં તો અન્યના, રાખજે રે માડી, મને તો તુજમાં વિશ્વાસી
ચાહું છું ને માગું છું મુક્તિ રે માડી, દઈ દેજે મુક્તિ બધી ઇચ્છાઓથી
કરાવજે કર્મો જગમાં સદા તો એવા રે માડી, રહે જેમાં સદા તું તો રાજી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī jōītī kōī kr̥pā sīdhī sādī rē māḍī, yōgyatānī yācanā chē mārī
jōītuṁ nathī rē jñāna, jīvanamāṁ tō jhājhuṁ, samajāvī dējē, tārī nē mārī kahānī
śuṁ karavī chē jaganī pūṁjī rē mārē, daī dējō puṇyanī pūṁjī tō bhārī
nathī jōītī māyānī tō kōī yāda, daī dējō rē māḍī, sadā yāda tamārī
jagamāṁ sthāna malē nā malē, daī dēśō tamārā haiyē sthāna, chē āśā ē mārī
karuṁ chuṁ jyāṁ yācanā pāsē tō tārī, daī dējē manē tō dilanī dilāvarī
cāhuṁ chuṁ śāṁti tō jyāṁ dilathī, daī dējē rē māḍī, manē dilanī tō śāṁti
māguṁ chuṁ viśvāsa, jagamāṁ tō anyanā, rākhajē rē māḍī, manē tō tujamāṁ viśvāsī
cāhuṁ chuṁ nē māguṁ chuṁ mukti rē māḍī, daī dējē mukti badhī icchāōthī
karāvajē karmō jagamāṁ sadā tō ēvā rē māḍī, rahē jēmāṁ sadā tuṁ tō rājī
|