Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2639 | Date: 10-Jul-1990
રચી આ જગને રે પ્રભુ (2), તને આવું તે શું સૂઝ્યું
Racī ā jaganē rē prabhu (2), tanē āvuṁ tē śuṁ sūjhyuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 2639 | Date: 10-Jul-1990

રચી આ જગને રે પ્રભુ (2), તને આવું તે શું સૂઝ્યું

  No Audio

racī ā jaganē rē prabhu (2), tanē āvuṁ tē śuṁ sūjhyuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1990-07-10 1990-07-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13628 રચી આ જગને રે પ્રભુ (2), તને આવું તે શું સૂઝ્યું રચી આ જગને રે પ્રભુ (2), તને આવું તે શું સૂઝ્યું

દીધી વિયોગની તો એક શિક્ષા, કરવી કસોટી અમારી તને કેમ સૂઝ્યું

પડતાં, આખડતાં રહ્યા છીએ જગસંસારે, ધક્કો મારવો માયાનો તને કેમ ગમ્યું

ગમે છે ને ચાહે છે પ્રેમ તું તો, હૈયું અમારું, વેરથી તો કેમ ભર્યું - તને...

સ્થિર થયા ના થયા જ્યાં વિશ્વાસે, ડગમગાવવું એમાં, તને કેમ સૂઝ્યું - તને...

નથી પરખ સાચા-ખોટાની તો અમને, ધરવા રૂપ નિતનવા, તને કેમ ગમ્યું - તને...

સૂતા છો શાંતિથી શેષશૈયા પર, નીંદ હરવી અમારી, તને કેમ સૂઝ્યું - તને...

નથી જનમ-મરણ તો તને, શસ્ત્ર મરણનું, ઉગામવું અમારા પર તને તો કેમ ગમ્યું -તને...

રહ્યો તો છે પ્રકાશપુંજ તો તું, અંધારું હૈયે રાખવા અમારું, તને કેમ સૂઝ્યું - તને...

ધરે છે ને રાખે છે ધ્યાન તું અમારું, રહેવા દેવા ધ્યાનમાં તારા, તને કેમ ના ગમ્યું -તને...

ગમ્યું ને સૂઝ્યું, ના ભલે બીજું, ચરણનું સુખ તારું દેવું કેમ ના સૂઝ્યું - તને...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

racī ā jaganē rē prabhu (2), tanē āvuṁ tē śuṁ sūjhyuṁ

dīdhī viyōganī tō ēka śikṣā, karavī kasōṭī amārī tanē kēma sūjhyuṁ

paḍatāṁ, ākhaḍatāṁ rahyā chīē jagasaṁsārē, dhakkō māravō māyānō tanē kēma gamyuṁ

gamē chē nē cāhē chē prēma tuṁ tō, haiyuṁ amāruṁ, vērathī tō kēma bharyuṁ - tanē...

sthira thayā nā thayā jyāṁ viśvāsē, ḍagamagāvavuṁ ēmāṁ, tanē kēma sūjhyuṁ - tanē...

nathī parakha sācā-khōṭānī tō amanē, dharavā rūpa nitanavā, tanē kēma gamyuṁ - tanē...

sūtā chō śāṁtithī śēṣaśaiyā para, nīṁda haravī amārī, tanē kēma sūjhyuṁ - tanē...

nathī janama-maraṇa tō tanē, śastra maraṇanuṁ, ugāmavuṁ amārā para tanē tō kēma gamyuṁ -tanē...

rahyō tō chē prakāśapuṁja tō tuṁ, aṁdhāruṁ haiyē rākhavā amāruṁ, tanē kēma sūjhyuṁ - tanē...

dharē chē nē rākhē chē dhyāna tuṁ amāruṁ, rahēvā dēvā dhyānamāṁ tārā, tanē kēma nā gamyuṁ -tanē...

gamyuṁ nē sūjhyuṁ, nā bhalē bījuṁ, caraṇanuṁ sukha tāruṁ dēvuṁ kēma nā sūjhyuṁ - tanē...
Scan Image

Gujarati Bhajan no. 2639 by Satguru Devendra Ghia - Kaka
First...263826392640...Last