1990-07-10
1990-07-10
1990-07-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13629
વાગી જાશે શરણાઈ હૈયાની તો તારી, મળી જાશે જ્યાં પ્રભુની રે એંધાણી

તડપી ઊઠશે હૈયું તો તારું, ઝંખી ઊઠશે હૈયું જ્યાં મેળવવા ઝાંખી તો પ્રભુની
લય થાતું જાશે મનડું તો તારું, હૈયેથી માયા તો જ્યાં ભૂલાણી
મળશે અનુભવ ત્યાં તો એવાં, કરી ના શકશે, એની તું સરખામણી
દેખાશે ઝગમગતા દીવડા બધે, બદલાશે દૃષ્ટિ તો જ્યાં તારી
પકડી છે રાહ તો જ્યાં પ્રભુની, દીવાનગીરીની રાખજે તું તૈયારી
દુનિયા ને બુદ્ધિ મને તો જ્યાં વીસરી, થાશે ઊભી દુનિયા ત્યાં ભાવની
અંદર ને બહાર રહેશે પ્રેમ છલકાતો, હશે પ્રેમમાં ડૂબવાની તૈયારી તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāgī jāśē śaraṇāī haiyānī tō tārī, malī jāśē jyāṁ prabhunī rē ēṁdhāṇī
taḍapī ūṭhaśē haiyuṁ tō tāruṁ, jhaṁkhī ūṭhaśē haiyuṁ jyāṁ mēlavavā jhāṁkhī tō prabhunī
laya thātuṁ jāśē manaḍuṁ tō tāruṁ, haiyēthī māyā tō jyāṁ bhūlāṇī
malaśē anubhava tyāṁ tō ēvāṁ, karī nā śakaśē, ēnī tuṁ sarakhāmaṇī
dēkhāśē jhagamagatā dīvaḍā badhē, badalāśē dr̥ṣṭi tō jyāṁ tārī
pakaḍī chē rāha tō jyāṁ prabhunī, dīvānagīrīnī rākhajē tuṁ taiyārī
duniyā nē buddhi manē tō jyāṁ vīsarī, thāśē ūbhī duniyā tyāṁ bhāvanī
aṁdara nē bahāra rahēśē prēma chalakātō, haśē prēmamāṁ ḍūbavānī taiyārī tārī
|
|