1990-07-12
1990-07-12
1990-07-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13638
ઢોલ તો વાગ્યા, ઢોલ તો વાગ્યા, ઢોલ તો વાગ્યા ગગન ગોખનાં રે

રાસ રચાયા ત્યાં તો અતીતના, શક્તિના તો સાથમાં રે
પ્રકૃતિને પ્રકૃતિના તાલ તો દેવાયા, આનંદ ત્યાં તો છલકાયાં રે
દિવ્યતાના દાન ત્યાં તો દેવાયા, તન મનના ભાન ત્યાં ભુલાયા રે
મન, બુદ્ધિ ને ભાવના, ત્રિવેણી સંગમ થાતા, ઢોલ ત્યાં તો વાગ્યા રે
વર્ષા આનંદની ત્યાં તો વરસી, જગ આનંદમાં ત્યાં તો ડોલ્યાં રે
એકમેક સાથે પાસે તો થાતા, એકમેકના ભેદ તો ના રહ્યા રે
ઊછળે છે બુંદ જ્યાં પાણીમાં, બુંદ જાણે પાછા પાણીમાં સમાયાં રે
પ્રભુ ને પ્રકૃતિના રાસ ખૂબ રચાયાં, એકમેકથી જુદા ના પાડી શકાયા રે
સંકેલાઈ લીલા જ્યાં રાસની, પ્રભુ વિના ના કોઈ વરતાયા રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍhōla tō vāgyā, ḍhōla tō vāgyā, ḍhōla tō vāgyā gagana gōkhanāṁ rē
rāsa racāyā tyāṁ tō atītanā, śaktinā tō sāthamāṁ rē
prakr̥tinē prakr̥tinā tāla tō dēvāyā, ānaṁda tyāṁ tō chalakāyāṁ rē
divyatānā dāna tyāṁ tō dēvāyā, tana mananā bhāna tyāṁ bhulāyā rē
mana, buddhi nē bhāvanā, trivēṇī saṁgama thātā, ḍhōla tyāṁ tō vāgyā rē
varṣā ānaṁdanī tyāṁ tō varasī, jaga ānaṁdamāṁ tyāṁ tō ḍōlyāṁ rē
ēkamēka sāthē pāsē tō thātā, ēkamēkanā bhēda tō nā rahyā rē
ūchalē chē buṁda jyāṁ pāṇīmāṁ, buṁda jāṇē pāchā pāṇīmāṁ samāyāṁ rē
prabhu nē prakr̥tinā rāsa khūba racāyāṁ, ēkamēkathī judā nā pāḍī śakāyā rē
saṁkēlāī līlā jyāṁ rāsanī, prabhu vinā nā kōī varatāyā rē
|