Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5876 | Date: 22-Jul-1995
વિશ્વાસમાં વિશ્વાસ જીવનમાં જ્યાં રહ્યો નહીં, વિશ્વાસમાં વિશ્વાસ રાખી શકીશ હું કેમ કરી
Viśvāsamāṁ viśvāsa jīvanamāṁ jyāṁ rahyō nahīṁ, viśvāsamāṁ viśvāsa rākhī śakīśa huṁ kēma karī

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 5876 | Date: 22-Jul-1995

વિશ્વાસમાં વિશ્વાસ જીવનમાં જ્યાં રહ્યો નહીં, વિશ્વાસમાં વિશ્વાસ રાખી શકીશ હું કેમ કરી

  No Audio

viśvāsamāṁ viśvāsa jīvanamāṁ jyāṁ rahyō nahīṁ, viśvāsamāṁ viśvāsa rākhī śakīśa huṁ kēma karī

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1995-07-22 1995-07-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1364 વિશ્વાસમાં વિશ્વાસ જીવનમાં જ્યાં રહ્યો નહીં, વિશ્વાસમાં વિશ્વાસ રાખી શકીશ હું કેમ કરી વિશ્વાસમાં વિશ્વાસ જીવનમાં જ્યાં રહ્યો નહીં, વિશ્વાસમાં વિશ્વાસ રાખી શકીશ હું કેમ કરી

પ્યારમાં ને પ્યારમાં ખાતો રહ્યો ધોકા હું હરઘડી, જીવનમાં પ્યાર કેમ કરી શકીશ હું ફરી

શંકા ત્યજી જાગ્યું જ્ઞાન હૈયાંમાં, જાગી શંકા એમાં ફરી, મેળવી શકીશ જ્ઞાન હું એ કેમ કરી

સાથ ને સહારામાં રહ્યો ખાતો ધોકા હરઘડી, મળશે સાચો સાથ ને સથવારો જીવનમાં ફરી ફરી

અંધકારમાં પણ ઝબકી ગયું તેજકિરણ જ્યાં હરઘડી, ઝીલી ના શક્યો, મળશે જીવનમાં શું એ ફરી

વિચારોને વિચારો રહ્યો બદલતો જીવનમાં, જાગ્યો વિચાર પ્રભુનો, થઈ ગયો લુપ્ત, જાગશે શું એ ફરી

નજરે નજરમાં ચાહી ઝાંખી પ્રભુની, મળી ઝાંખી માયાની, મળશે ઝાંખી પ્રભુની તો શું ફરી

કૃપાને કૃપા જીવનમાં ના ગણી તેં તો કદી, કૃપાપાત્ર બન્યા વિના મળશે શું એ તો ફરી

મૂંઝારામાંથી નીકળવા બહાર, ગઈ જ્યાં એ ઇચ્છા મરી, ઇચ્છા વિના નીકળીશ બહાર શું ફરી

દીધું પ્રભુએ જીવનમાં તને ઘણું ઘણું, દીધું શું તેં એને કદી, ચાહે છે સહુને દેતો રહે તો ફરી ફરી
View Original Increase Font Decrease Font

વિશ્વાસમાં વિશ્વાસ જીવનમાં જ્યાં રહ્યો નહીં, વિશ્વાસમાં વિશ્વાસ રાખી શકીશ હું કેમ કરી

પ્યારમાં ને પ્યારમાં ખાતો રહ્યો ધોકા હું હરઘડી, જીવનમાં પ્યાર કેમ કરી શકીશ હું ફરી

શંકા ત્યજી જાગ્યું જ્ઞાન હૈયાંમાં, જાગી શંકા એમાં ફરી, મેળવી શકીશ જ્ઞાન હું એ કેમ કરી

સાથ ને સહારામાં રહ્યો ખાતો ધોકા હરઘડી, મળશે સાચો સાથ ને સથવારો જીવનમાં ફરી ફરી

અંધકારમાં પણ ઝબકી ગયું તેજકિરણ જ્યાં હરઘડી, ઝીલી ના શક્યો, મળશે જીવનમાં શું એ ફરી

વિચારોને વિચારો રહ્યો બદલતો જીવનમાં, જાગ્યો વિચાર પ્રભુનો, થઈ ગયો લુપ્ત, જાગશે શું એ ફરી

નજરે નજરમાં ચાહી ઝાંખી પ્રભુની, મળી ઝાંખી માયાની, મળશે ઝાંખી પ્રભુની તો શું ફરી

કૃપાને કૃપા જીવનમાં ના ગણી તેં તો કદી, કૃપાપાત્ર બન્યા વિના મળશે શું એ તો ફરી

મૂંઝારામાંથી નીકળવા બહાર, ગઈ જ્યાં એ ઇચ્છા મરી, ઇચ્છા વિના નીકળીશ બહાર શું ફરી

દીધું પ્રભુએ જીવનમાં તને ઘણું ઘણું, દીધું શું તેં એને કદી, ચાહે છે સહુને દેતો રહે તો ફરી ફરી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

viśvāsamāṁ viśvāsa jīvanamāṁ jyāṁ rahyō nahīṁ, viśvāsamāṁ viśvāsa rākhī śakīśa huṁ kēma karī

pyāramāṁ nē pyāramāṁ khātō rahyō dhōkā huṁ haraghaḍī, jīvanamāṁ pyāra kēma karī śakīśa huṁ pharī

śaṁkā tyajī jāgyuṁ jñāna haiyāṁmāṁ, jāgī śaṁkā ēmāṁ pharī, mēlavī śakīśa jñāna huṁ ē kēma karī

sātha nē sahārāmāṁ rahyō khātō dhōkā haraghaḍī, malaśē sācō sātha nē sathavārō jīvanamāṁ pharī pharī

aṁdhakāramāṁ paṇa jhabakī gayuṁ tējakiraṇa jyāṁ haraghaḍī, jhīlī nā śakyō, malaśē jīvanamāṁ śuṁ ē pharī

vicārōnē vicārō rahyō badalatō jīvanamāṁ, jāgyō vicāra prabhunō, thaī gayō lupta, jāgaśē śuṁ ē pharī

najarē najaramāṁ cāhī jhāṁkhī prabhunī, malī jhāṁkhī māyānī, malaśē jhāṁkhī prabhunī tō śuṁ pharī

kr̥pānē kr̥pā jīvanamāṁ nā gaṇī tēṁ tō kadī, kr̥pāpātra banyā vinā malaśē śuṁ ē tō pharī

mūṁjhārāmāṁthī nīkalavā bahāra, gaī jyāṁ ē icchā marī, icchā vinā nīkalīśa bahāra śuṁ pharī

dīdhuṁ prabhuē jīvanamāṁ tanē ghaṇuṁ ghaṇuṁ, dīdhuṁ śuṁ tēṁ ēnē kadī, cāhē chē sahunē dētō rahē tō pharī pharī
Scan Image

Gujarati Bhajan no. 5876 by Satguru Devendra Ghia - Kaka
First...587258735874...Last