Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2651 | Date: 12-Jul-1990
કોણ હતો એ, કેવો હતો એ, ક્યાંથી આવ્યો એ
Kōṇa hatō ē, kēvō hatō ē, kyāṁthī āvyō ē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2651 | Date: 12-Jul-1990

કોણ હતો એ, કેવો હતો એ, ક્યાંથી આવ્યો એ

  No Audio

kōṇa hatō ē, kēvō hatō ē, kyāṁthī āvyō ē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-07-12 1990-07-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13640 કોણ હતો એ, કેવો હતો એ, ક્યાંથી આવ્યો એ કોણ હતો એ, કેવો હતો એ, ક્યાંથી આવ્યો એ

જાતાં એના તો, દેહનગરી, સૂની-સૂની થઈ ગઈ

આવતા ના એ દેખાણો, જાતાં ના એ દેખાણો

હતો જ્યાં એ, હાજરી ના સમજાણી, જાતાં, ખોટ એની તો વરતાણી

આંખ એની એ રહી, જાતાં એનાં, જોવું એ તો ભૂલી ગઈ

પાઠ જીવનમાં જુદા-જુદા કરતો રહ્યો, એક રહી અનેક થયો

કદી પ્રેમ વરસાવે, કદી ધિક્કાર જગાવે, ખેલ નોખનોખા ખેલતો ગયો

ક્યાંથી આવ્યો ખબર ના પડી, જશે ક્યાં પત્તો મળશે નહિ

કર્કશ હતો કે મીઠો હતો સ્વર, સ્વર તો એનો હતો

જાતાં એના, યાદ સ્વરની એની તો રહી ગઈ

હાસ્યની સાથ એ રમ્યો, સ્વાંગ રુદનનો તો એણે સજ્યો

હતો દેહનગરીમાં, દેહનગરીની રોનક હતી

જાતાં એના તો, દેહનગરી, સૂની-સૂની થઈ ગઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōṇa hatō ē, kēvō hatō ē, kyāṁthī āvyō ē

jātāṁ ēnā tō, dēhanagarī, sūnī-sūnī thaī gaī

āvatā nā ē dēkhāṇō, jātāṁ nā ē dēkhāṇō

hatō jyāṁ ē, hājarī nā samajāṇī, jātāṁ, khōṭa ēnī tō varatāṇī

āṁkha ēnī ē rahī, jātāṁ ēnāṁ, jōvuṁ ē tō bhūlī gaī

pāṭha jīvanamāṁ judā-judā karatō rahyō, ēka rahī anēka thayō

kadī prēma varasāvē, kadī dhikkāra jagāvē, khēla nōkhanōkhā khēlatō gayō

kyāṁthī āvyō khabara nā paḍī, jaśē kyāṁ pattō malaśē nahi

karkaśa hatō kē mīṭhō hatō svara, svara tō ēnō hatō

jātāṁ ēnā, yāda svaranī ēnī tō rahī gaī

hāsyanī sātha ē ramyō, svāṁga rudananō tō ēṇē sajyō

hatō dēhanagarīmāṁ, dēhanagarīnī rōnaka hatī

jātāṁ ēnā tō, dēhanagarī, sūnī-sūnī thaī gaī
Scan Image

Gujarati Bhajan no. 2651 by Satguru Devendra Ghia - Kaka
First...265026512652...Last