1990-07-16
1990-07-16
1990-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13645
મળશે ના દાદ ઝાઝી જ્યાં જેને, વિદાય એ તો ત્યાંથી લઈ લેશે

મળશે ના દાદ ઝાઝી જ્યાં આદતને, વિદાય એ ભી તો લઈ લેશે
સ્વાગત થાયે થોડા ભી જ્યાં જેના, આગમન એના ભી અટકી જાશે
છે નિયમ જગમાં આ તો સાચાં, આચરણ વિના એ અધૂરાં રહેશે
ઘડાશે ઘાટ તો સોનાના, તપ્યા વિના ના એ કાંઈ શુદ્ધ થાશે
હિંમતના બણગા ફૂંકશે તો ઘણા, કસોટીએ ચડયા વિના ના પુરવાર થાશે
સંકલ્પ વિનાના તો શબ્દ, ફળ ના એ તો કાંઈ દઈ જાશે
પડતાં-પડતાં આદત પડતી જાશે, ધીરે-ધીરે ઘર એ તો કરતી જાશે
ખૂંપ્યા એમાં જ્યાં, ઝાઝા ને ઝાઝા, છોડવું મુશ્કેલ એ તો બનાવી દેશે
પાડજે આદત ભક્તિની તું એવી, છોડવી ભક્તિ, મુશ્કેલ બની જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malaśē nā dāda jhājhī jyāṁ jēnē, vidāya ē tō tyāṁthī laī lēśē
malaśē nā dāda jhājhī jyāṁ ādatanē, vidāya ē bhī tō laī lēśē
svāgata thāyē thōḍā bhī jyāṁ jēnā, āgamana ēnā bhī aṭakī jāśē
chē niyama jagamāṁ ā tō sācāṁ, ācaraṇa vinā ē adhūrāṁ rahēśē
ghaḍāśē ghāṭa tō sōnānā, tapyā vinā nā ē kāṁī śuddha thāśē
hiṁmatanā baṇagā phūṁkaśē tō ghaṇā, kasōṭīē caḍayā vinā nā puravāra thāśē
saṁkalpa vinānā tō śabda, phala nā ē tō kāṁī daī jāśē
paḍatāṁ-paḍatāṁ ādata paḍatī jāśē, dhīrē-dhīrē ghara ē tō karatī jāśē
khūṁpyā ēmāṁ jyāṁ, jhājhā nē jhājhā, chōḍavuṁ muśkēla ē tō banāvī dēśē
pāḍajē ādata bhaktinī tuṁ ēvī, chōḍavī bhakti, muśkēla banī jāśē
|
|