Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2659 | Date: 19-Jul-1990
સત્ય કાજે બલિદાન તો જે-જે દેવું પડે, તે તો દેવું
Satya kājē balidāna tō jē-jē dēvuṁ paḍē, tē tō dēvuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2659 | Date: 19-Jul-1990

સત્ય કાજે બલિદાન તો જે-જે દેવું પડે, તે તો દેવું

  No Audio

satya kājē balidāna tō jē-jē dēvuṁ paḍē, tē tō dēvuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-07-19 1990-07-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13648 સત્ય કાજે બલિદાન તો જે-જે દેવું પડે, તે તો દેવું સત્ય કાજે બલિદાન તો જે-જે દેવું પડે, તે તો દેવું

એમાં વિશેષ તો શું છે, એમાં વિશેષ તો શું છે

ધર્મ કાજે દેવા પડે, ભલે રે પ્રાણ, તે તો દેવા - એમાં...

સહેવું પડે મિત્ર કાજે તો જીવનમાં, એ તો સહેવું - એમાં...

ધરવા પ્રભુનું ધ્યાન, કરવું પડે પાલન નિયમનું, તે કરવું - એમાં...

સ્થિર કરવા મન, કરવો પડે જે ત્યાગ, તે કરવો - એમાં...

ભક્તિ કરવા જીવનમાં, કરવો પડે જેનો ત્યાગ, તે તો કરવો - એમાં...

સ્થિર કરવા પ્રભુનું ધ્યાન, ભૂલવું પડે શરીર ભાન, તો ભૂલવું - એમાં...

કરવા સુખી અન્યને જીવનમાં, સહેવું પડે જો દુઃખ, તો સહેવું - એમાં...

હૈયા ને મનની શાંતિ કાજે, કરવું પડે જે-જે, તે કરવું - એમાં...

પ્રભુ દર્શન કાજે, છોડવા પડે અહં ને અભિમાન, તો છોડવા - એમાં...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

satya kājē balidāna tō jē-jē dēvuṁ paḍē, tē tō dēvuṁ

ēmāṁ viśēṣa tō śuṁ chē, ēmāṁ viśēṣa tō śuṁ chē

dharma kājē dēvā paḍē, bhalē rē prāṇa, tē tō dēvā - ēmāṁ...

sahēvuṁ paḍē mitra kājē tō jīvanamāṁ, ē tō sahēvuṁ - ēmāṁ...

dharavā prabhunuṁ dhyāna, karavuṁ paḍē pālana niyamanuṁ, tē karavuṁ - ēmāṁ...

sthira karavā mana, karavō paḍē jē tyāga, tē karavō - ēmāṁ...

bhakti karavā jīvanamāṁ, karavō paḍē jēnō tyāga, tē tō karavō - ēmāṁ...

sthira karavā prabhunuṁ dhyāna, bhūlavuṁ paḍē śarīra bhāna, tō bhūlavuṁ - ēmāṁ...

karavā sukhī anyanē jīvanamāṁ, sahēvuṁ paḍē jō duḥkha, tō sahēvuṁ - ēmāṁ...

haiyā nē mananī śāṁti kājē, karavuṁ paḍē jē-jē, tē karavuṁ - ēmāṁ...

prabhu darśana kājē, chōḍavā paḍē ahaṁ nē abhimāna, tō chōḍavā - ēmāṁ...
Scan Image

Gujarati Bhajan no. 2659 by Satguru Devendra Ghia - Kaka
First...265926602661...Last