1990-07-21
1990-07-21
1990-07-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13652
જે વાતમાં કોઈ સચ્ચાઈ નથી, જે વાતમાં કોઈ પ્રાણ નથી
જે વાતમાં કોઈ સચ્ચાઈ નથી, જે વાતમાં કોઈ પ્રાણ નથી
એ વાતમાં તો કોઈ દમ નથી
જે કાર્યમાં તો કોઈ ભલાઈ નથી, જે કાર્યમાં સુગંધની ગંધ નથી
એ કાર્યમાં તો કોઈ દમ નથી
જે વિચાર આગળ લઈ જતા નથી, જે વિચાર કોઈનું ભલું કરતા નથી
એ વિચારમાં તો કોઈ દમ નથી
જે દવા રોગ મટાડતી નથી, જે દવા હાથમાં આવી નથી
એ દવામાં તો કોઈ દમ નથી
જે મિત્ર કોઈ સાથ દેતો નથી, જે લેવા સિવાય કાંઈ જાણતો નથી
એવી મિત્રતામાં તો કોઈ દમ નથી
જે તરતા તો જાણતો નથી, તરવાની બડાશ હાંકતા અચકાતો નથી
એવી બડાશમાં તો કોઈ દમ નથી
જેનું મન સ્થિર થયું નથી, ધ્યાનમાં તો જેનું ચિત્ત નથી
એવા ધ્યાનમાં તો કોઈ દમ નથી
https://www.youtube.com/watch?v=etwoy66vOsY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જે વાતમાં કોઈ સચ્ચાઈ નથી, જે વાતમાં કોઈ પ્રાણ નથી
એ વાતમાં તો કોઈ દમ નથી
જે કાર્યમાં તો કોઈ ભલાઈ નથી, જે કાર્યમાં સુગંધની ગંધ નથી
એ કાર્યમાં તો કોઈ દમ નથી
જે વિચાર આગળ લઈ જતા નથી, જે વિચાર કોઈનું ભલું કરતા નથી
એ વિચારમાં તો કોઈ દમ નથી
જે દવા રોગ મટાડતી નથી, જે દવા હાથમાં આવી નથી
એ દવામાં તો કોઈ દમ નથી
જે મિત્ર કોઈ સાથ દેતો નથી, જે લેવા સિવાય કાંઈ જાણતો નથી
એવી મિત્રતામાં તો કોઈ દમ નથી
જે તરતા તો જાણતો નથી, તરવાની બડાશ હાંકતા અચકાતો નથી
એવી બડાશમાં તો કોઈ દમ નથી
જેનું મન સ્થિર થયું નથી, ધ્યાનમાં તો જેનું ચિત્ત નથી
એવા ધ્યાનમાં તો કોઈ દમ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jē vātamāṁ kōī saccāī nathī, jē vātamāṁ kōī prāṇa nathī
ē vātamāṁ tō kōī dama nathī
jē kāryamāṁ tō kōī bhalāī nathī, jē kāryamāṁ sugaṁdhanī gaṁdha nathī
ē kāryamāṁ tō kōī dama nathī
jē vicāra āgala laī jatā nathī, jē vicāra kōīnuṁ bhaluṁ karatā nathī
ē vicāramāṁ tō kōī dama nathī
jē davā rōga maṭāḍatī nathī, jē davā hāthamāṁ āvī nathī
ē davāmāṁ tō kōī dama nathī
jē mitra kōī sātha dētō nathī, jē lēvā sivāya kāṁī jāṇatō nathī
ēvī mitratāmāṁ tō kōī dama nathī
jē taratā tō jāṇatō nathī, taravānī baḍāśa hāṁkatā acakātō nathī
ēvī baḍāśamāṁ tō kōī dama nathī
jēnuṁ mana sthira thayuṁ nathī, dhyānamāṁ tō jēnuṁ citta nathī
ēvā dhyānamāṁ tō kōī dama nathī
English Explanation: |
|
Where there is no truth in the words, where there is no life in the words, those words have no value.
Where there is no compassion in actions, where there is no fragrance in the actions,
Those actions have no value.
The thoughts that don’t lead to progress, those thoughts are not right for others, those thoughts have no value.
The medicine that does not cure an illness, the medicine that is still not accessible, that medicine is of no value.
The friend who does not give support, the friend that only knows to take, that friendship has no value.
The one who does not know how to swim yet boasts about swimming, that boast has no value.
For The one whose mind is still unsteady, for the one who is still not able to focus on meditation, that meditation is of no value.
|