1990-07-21
1990-07-21
1990-07-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13653
દુર્ભાગ્યના ભારથી શું તું દબાઈ ગયો, કે હટી ગયો તારામાંથી વિશ્વાસ તારો

કે સહારો શુકન-અપશુકનનો તારે તો ગોતવો પડ્યો
પ્રવેશી છે શું તારામાં નિર્બળતા, કે દોષ જોનારો તો તું બની ગયો - કે...
ગયો ભૂલી સદા તું તો, વસ્યો છે પ્રભુ તો હર ચીજમાં ને હર જગાએ - કે...
પડી ગઈ છે મંદ બુદ્ધિ શું તારી, કે હસ્તી પ્રભુની તો તું ભૂલી ગયો - કે...
બન્યો છે અપંગ શું તું તનથી ને મનથી, કે શક્તિમાં તું ઊણો રહ્યો - કે...
રાખી છે ને રાખતો આવ્યો છે લાજ સર્વની પ્રભુ, શું એ તું ભૂલી ગયો - કે...
શું મનની મંઝિલ મળી નથી તને, કે રસ્તા ખોટા તો લેતો રહ્યો - કે...
શું, તું ભક્તિમાં ના ડૂબી શક્યો, કે જ્ઞાનમાં ના સ્થિર રહી શક્યો - કે...
શું સમયની પાછળ તું રહી ગયો, કે સમય ના તું પારખી શક્યો - કે...
જરૂર પડે જોવા હોય શુકન-અપશુકન, જોજે ઊઠીને હાથ તો તું તારો - કે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
durbhāgyanā bhārathī śuṁ tuṁ dabāī gayō, kē haṭī gayō tārāmāṁthī viśvāsa tārō
kē sahārō śukana-apaśukananō tārē tō gōtavō paḍyō
pravēśī chē śuṁ tārāmāṁ nirbalatā, kē dōṣa jōnārō tō tuṁ banī gayō - kē...
gayō bhūlī sadā tuṁ tō, vasyō chē prabhu tō hara cījamāṁ nē hara jagāē - kē...
paḍī gaī chē maṁda buddhi śuṁ tārī, kē hastī prabhunī tō tuṁ bhūlī gayō - kē...
banyō chē apaṁga śuṁ tuṁ tanathī nē manathī, kē śaktimāṁ tuṁ ūṇō rahyō - kē...
rākhī chē nē rākhatō āvyō chē lāja sarvanī prabhu, śuṁ ē tuṁ bhūlī gayō - kē...
śuṁ mananī maṁjhila malī nathī tanē, kē rastā khōṭā tō lētō rahyō - kē...
śuṁ, tuṁ bhaktimāṁ nā ḍūbī śakyō, kē jñānamāṁ nā sthira rahī śakyō - kē...
śuṁ samayanī pāchala tuṁ rahī gayō, kē samaya nā tuṁ pārakhī śakyō - kē...
jarūra paḍē jōvā hōya śukana-apaśukana, jōjē ūṭhīnē hātha tō tuṁ tārō - kē...
|
|